GSEB Board Result 2023 : ધોરણ 12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ

GSEB Board Result 2023 : હાલમાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે.થોડા દિવસોમાં 12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. આજે અમે તમને 10 અને 12 રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું.

આ પણ વાંચો : વાજપાઈ બેન્કેબલ યોજના 2023 : યોજના અંતર્ગત મળશે ધંધો શરૂ કરવા ઓછા વ્યાજે રૂ.8 લાખની લોન

GSEB Board Result 2023

ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે પેપરચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. HSC Science Result News 2023, પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.

GSEB Board Result 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટનું નામધોરણ 10 અને 12 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
પરિણામનું નામGSEB SSC- HSC RESULT 2023
પરિણામની તારીખધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મેના પહેલા અઠવાડિયામાં
ધોરણ 10 જૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે?

ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ પહેલા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ મેના પહેલા અથવા બીજા અઠવાડિયામાં થઈ શકે છે. ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

ધોરણ 12 નું રિજલ્ટ સૌથી પહેલા કઈ રીતે જોવું?

GSEB HSC પરિણામ 2023 તપાસવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેના માટે કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે નીચે સૂચિબદ્ધ પગલાંને અનુસરી શકે છે.

આ પણ વાંચો : [SBI] સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા SCO ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  • પગલું 1: અધિકૃત વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લો અથવા ઉપર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
  • પગલું 2: હોમપેજ પર, “GSEB HSC પરિણામ 2023” લિંક પર ક્લિક કરો.
  • પગલું 3: જ્યારે નવા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવે, ત્યારે છ-અંકનો સીટ નંબર દાખલ કરો.
  • પગલું 4: સબમિટ બટન પર ક્લિક કરો.
  • પગલું 5: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે

મહત્વપૂર્ણ લિન્ક

રિજલ્ટ જોવાની લિન્કClick Here
HomePageClick Here