મુખ્યમંત્રી ગોડાઉન સહાય યોજના 2023 : યોજના હેઠળ ખેડૂતોને પાકસંગ્રહ ગોડાઉન બનાવવા માટે મળશે 75 હજારની સહાય

GPSSB Junior Clerk Call Letter 2023

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2023 અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુ માં ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી.

આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા JRF અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના

આથી મુખ્ય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. આજે હું તમને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે જરૂરી દસ્તાવેજો, યોજનાનો હેતુ, ઓનલાઇન રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ, સહાયના ધોરણો, અરજી કરવાની છેલ્લી તારીખ જેવી વગેરે બાબતો વિશે જણાવીશ.

ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એ ગુજરાતના ખેડૂતો માટે એક સારોએવો ફાયદાકારક સાબિત થાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાકના સંગ્રહ માટે તૈયાર કરવામાં આવે છે. ખેડૂતના શેડ બનાવવા માટે મદદગાર થવા માટે ગુજરાત સરકાર 30,000/- રૂપિયા આપે છે. જેથી ખેડૂતોએ તેમના ભાગે શેડમાં સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના – હાઈલાઈટ્સ

યોજનાનુ નામપાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) યોજના
હેતુપાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય પૂરી પાડવી
અરજીનો પ્રકારઓનલાઈન
સહાય75,000 રૂપિયા
લાભાર્થી  ગુજરાતનાં ખેડૂતો
સતાવાર સાઇટ@ ikhedut.gujarat.gov.in

ગોડાઉન સહાય યોજનાનો ઉદેશ્ય

રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોનું સારું એવું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડા, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે, તેમજ ખેડૂતો દ્વારા પોતાનો પાક ચોમાસની સિઝનમાં સંગ્રહ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોઈ, ખેડૂતોના પાક માં બગાડ થાય છે.

આ પણ વાંચો : ભારતીય વાયુસેનામાં ભરતી, અગ્નિવીરની જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

સરકારે આ પરિબળોને ધ્યાનામાં લઈ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) બનાવવા ઉપર સબસિડી આપી પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે, જેથી ખેડૂતો પોતાની ખેત પેદાશોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે, જેથી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય. તો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જલ્દીથી તમારી અરજી કરો.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

Godown subsidy in Gujarat 2023 : મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાઓની શરૂઆત નીચે મુજબ આપેલી છે જવાન નીચે આપેલ શરતોનું પાલન થતું હશે તો ગોડાઉન યોજના માં સહાય મળવાપાત્ર થશે.

  • અરજી કરનાર ખેડૂતને ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જોઈએ
  • ગુજરાત રાજ્યના અનુસૂચિત(SC) જાતિ અને અનુસૂચિત(ST) જનજાતિ અને આ સિવાયની તમામ જ્ઞાતિઓ માટે આ યોજના લાભદાયક છે.
  • આ યોજનાનો લાભ ગુજરાતના તમામ લોકો લઇ શકે છે.
  • અરજી કરનાર ખેડૂતે તેમની પાસે જમીન ધરાવતો હોવો જોઈએ અથવા આવાં અધિકારીનો પ્રમાણપત્ર ધરાવતો હોવો.
  • આ યોજના હેઠળ એક ખેડૂત ફક્ત એક જ વાર લાભ લઇ શકે છે. એટલે કે ખેડૂતના આ જીવન દરમ્યાન એક જ વખત મળશે આ સહાય.
  • આ ગોડાઉન યોજના માટે ખેડૂતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગોડાઉન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

  • ખેડૂત લાભાર્થીને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા 75,000 હજાર રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય પેટે મળવા પાત્ર થશે.
  • અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટેની સબસીડી ₹50,000 સુધીની હતી જે હવે વધારીને 75000 કરવામાં આવી છે

યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

ગોડાઉન સહાય યોજના અથવા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ આપેલા છે.

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ખેડૂત બેંકની પાસબુક ની ઝેરોક્ષ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ખેડૂત નો ikhedut portal 7 12
  • રેશનકાર્ડ
  • જો ખેડૂતની ખેતરે ભાગીદારી એટલે કે સંયુક્ત માં હોય તો સંમતિ પત્ર.

અરજી કઈ રીતે કરવી?

જે ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ અમારા નીચેના સ્ટેપ ફોલો કરી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

આ પણ વાંચો : માલ વાહક વાહન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને માળવાહક સાધનની ખરીદી માટે મળશે 75 હજારની સહાય
  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ અને તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં
  • ત્યારબાદ પોર્ટલમાં જમણી સાઈડ વિવિધ યોજનાઓમાં અરજી કરો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે તમને ત્યાં ગોડાઉન સહાય યોજના જોવા મળશે જેની સામે અરજી કરવા એક ક્લિક કરો ના બટન પર ક્લિક કરો
  • હવે તમારી સામે નવા પેજમાં આજે ફોન ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
  • ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભર્યા બાદ અરજીની એકવાર ચોક્કસ શીખો અને સબમિટ કરો
  • ત્યારબાદ અરજી ફોર્મ નીકળ્યા હતા અને સાથે જરૂરી દસ્તાવેજો પણ પ્રિન્ટ કરી રાખો

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો