સરકારી કંપની DFCCIL દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

DFCCIL ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની ડીએફસીસીઆઈએલમાં 500+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સાવધાન!! દરિયો વલોવાશે સ્થિતિ ખતરનાક હશે, બિપોરજોય લઈ રહ્યું છે વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ

DFCCIL ભરતી 2023

ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ DFCCIL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

DFCCIL ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ20 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ19 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ dfccil.com

પોસ્ટ

  • એક્ષેકયુટીવ
  • જુનિયર એક્ષેકયુટીવ
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રોજેક્ટ ફેલોની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • ડીએફસીસીઆઈએલની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટપગાર
એક્ષેકયુટીવરૂપિયા 30,000 થી 1,20,000 સુધી
જુનિયર એક્ષેકયુટીવરૂપિયા 25,000 થી 68,000 સુધી

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારે પસંદગી પામવા માટે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (સ્ટેજ-1)
  • કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (સ્ટેજ-2)
  • કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ (CBAT) (ફક્ત એક જ પોસ્ટ માટે)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ટેસ્ટ

અરજી કઇ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ @ dfccil.com પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : આજે ગુજરાતમાં ત્રાટકશે બિપોરજોય વાવાઝોડું, ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ20 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ19 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here