ICICI દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

ICICI બેન્ક ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈસીઆઈસીઆઈ બેંકની અમદાવાદ તથા અન્ય શહેરોમાં 1000+ જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સરકારી કંપની DFCCIL દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

ICICI બેન્ક ભરતી 2023

ICICI બેન્ક અમદાવાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ICICI બેન્ક ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામરિલેશનશિપ મેનેજર
નોકરીનું સ્થળઅમદાવાદ તથા અન્ય શહેરોમાં
નોટિફિકેશનની તારીખ10 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ10 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.icicibank.com

પોસ્ટ

પોસ્ટકુલ જગ્યાઓ
રિલેશનશિપ મેનેજર1000
આ પણ વાંચો : સાવધાન!! દરિયો વલોવાશે સ્થિતિ ખતરનાક હશે, બિપોરજોય લઈ રહ્યું છે વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ

શૈક્ષણિક લાયકાત

  • આઈસીઆઈસીઆઈ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોર્સથી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટગ્રેજ્યુએટ પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને 0 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

ICICI બેંક ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અમુક સ્ત્રોતના આધારે જાણવા મળેલી માહિતી અનુસાર ઉમેદવારને માસિક પગાર રૂપિયા 30,000 થી લઈ 50,000 સુધી મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જુઓ અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • અરજી કરવા માટે ગૂગલ પર Naukari.Com સર્ચ કરો ત્યારબાદ આ વેબસાઈટ ઉપર ICICI Bank લખી સર્ચ કરો.
  • હવે તમને તમામ પોસ્ટ ની માહિતી જોવા મળી જશે.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રોજેક્ટ ફેલોની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ10 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here