સાવધાન!! દરિયો વલોવાશે સ્થિતિ ખતરનાક હશે, બિપોરજોય લઈ રહ્યું છે વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ

વાવાઝોડા ને લઈને મોટી અપડેટ : બિપોરજોય વાવાઝોડાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. India Meteorological Department (IMD) હવામાન વિભાગનું કહેવું છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે.

આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. મહત્વનું છે કે, અત્યારે વાવાઝોડું પોરબંદરથી 1130 કિલોમીટર દૂર છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે તમામ બંદર પર હાઈઍલર્ટ જાહેર કરી દેવાયું છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રોજેક્ટ ફેલોની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Biporjoy cyclone; આગામી 24 કલાકમાં વાવાઝોડુ તીવ્ર બનશે. તેમજ વાવાઝોડુ દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. જેમાં વાવાઝોડુ પોરબંદરથી હાલ 1130 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડુ ડીપ ડિપ્રેશનથી હવે સુપર સાયક્લોન બનશે.

બિપોરજોય વાવાઝોડાની લાઈવ અપડેટ

વાવાઝોડાની ઝડપ વધીને 140 કિમી થવાની શક્યતા છે. તેથી દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સૂચના છે. તેમાં ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે. બિપરજોય વાવાઝોડું રાજ્યના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 11 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ટકરાય તેવા સંકેત છે.

હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું આવવાનુ સંકટ છે. ત્યારે આ વાવાઝોડાની અસર ને લીધે કયા જિલ્લામા કેવુ હવામાન રહેશે અને વરસાદ અંગે શું આગાહિ છે તે જોઇએ.

  • વાવાઝોડા બિપોરજોય અંગે લેટેસ્ટ સમાચાર
  • સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાની ફરી દિશા બદલાઈ
  • વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાઇ રહ્યુ છે.
  • કચ્છ અને ગુજરાત માટે છે શકયતાઓ

જિલ્લાવાઇઝ બિપોરજોય વાવાઝોડાની આગાહિ

  • બનાસકાંઠા: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • પાટણ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • મહેસાણા: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • સાબરકાંઠા: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • ગાંધીનગર: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • અરવલ્લી: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • અમદાવાદ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • આણંદ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • વડોદરા: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • પંચમહાલ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • દાહોદ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • મહિસાગર: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • છોટાઉદેપુર: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • નર્મદા: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • ભરૂચ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • સુરત: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • ડાંગ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • નવસારી: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શકયતાઓ છે.
  • વલસાડ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થાય તેવી શકયતાઓ છે.
  • તાપી: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • દાદરા નગર હવેલી: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • દમણ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • સુરેંદ્રનગર: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • રાજકોટ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • જામનગર: હવામાન શુષ્ક રહેવાની સંભાવના વધારે રહેલી છે.
  • પોરબંદર: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • જુનાગઢ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • અમરેલી: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • ભાવનગર: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • મોરબી: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • દેવભૂમિ દ્વારકાહવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • ગીરસોમનાથ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
  • બોટાદ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
  • કચ્છ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
આ પણ વાંચો : આજે ગુજરાતમાં ત્રાટકશે બિપોરજોય વાવાઝોડું, ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

આટલા કિમી દૂર છે બિપોરજોય વાવાઝોડું

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ હાલ પોરબંદરથી 1130 કિલોમીટર દૂર છે. તો ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર છે.

મહત્વનું છે કે, આ બિપોરજોય (Biporjoy cyclone) વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે.

મહત્વપૂર્ણ લિન્ક

બિપોરજોય વાવાઝોડાની લાઈવ અપડેટClick Here
HomePageClick Here