450+ ગુજરાતી લવ સ્ટેટસ | Gujarati Love Status

450+ ગુજરાતી લવ સ્ટેટસ | Gujarati Love Status : નમસ્કાર મીત્રો આજ ના આ પોસ્ટ મા હૂઁ તમારી સાથે Gujarati Love Status શેર કરવાનું છૂ. તો તમને અહીંયા એકદમ બેસ્ટ Gujarati Love Status, ગુજરાતી પ્રેમ status, મળી જશે. મીત્રો તમે તમારા તમામ મીત્રો ને અને ગર્લફ્રેન્ડ ને પણ કોપી કરીને અથવા ડાવોનલોડ કરી પણ મોકલી શકો છો.

મીત્રો તમે Gujarati Love Status ને ખોજી રહીયા છો તો તમારુ સ્વાગત છે Hindi Yaro વેબસાઈટ મા. અહીંયા તમને ગુજરાતી પ્રેમ સ્ટેટ્સ મળી જશે. તો મીત્રો તમે અહીંયા ખુબજ સારા Gujarati Love Status નો ફાયદો ઉઠાવી શકો છો, તમે Gujarati Love Status ને તમારા તમામ મીત્રો, ભાઈબન્ધો અને તમારી ગર્લફ્રેન્ડ ને ડાવોનલોડ કરી ને અથવા કોપી કરી ને પણ તમે મોકલી શકો છો, તો મારા મીત્રો હૂઁ વિશ્વાસ કરુ છું કે તમને આ મારા પ્રેમ ગુજરાતી સ્ટેટ્સ ગમ્યા હશે. તમે Gujarati Love Status ને વાહટ્સએપ્પ, શેર ચેટ, ઈન્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા પણ શેર કરી શકો છો.

ગુજરાતી લવ સ્ટેટસ

✧✧✧ નશો કોઈ પણ હોય જાન લેવા જ હોય છે” 💗
💗 એ ખબર ત્યારે પડી જ્યારે તારી લત લાગી.✧✧✧

ગુજરાતી લવ સ્ટેટસ

☆☆☆ છે આકર્ષણ ગજબનું
તારી આંખોમાં…💗
અસમંંજસમાં છું,
વસવાટ કરું કે વિસામો☆☆☆

★★★ ઘોંઘાટનું બહાનું કરી તમે ‘સાદ’ ના દીધો,
નહીતર હાથવગી રાખી હતી ઈચ્છા💗
મેં રોકાઈ જવાની. ★★★

✪✪✪ કર્યો છે જે તને
એ પ્રેમ નહીં સમર્પણ છે મારું.💗
કાગળ પર જે ઉતરે છે
એ શબ્દ નહીં વર્ણન છે તારું.!! ✪✪✪

✦✦✦ એકાદ પત્ર તું લખે જો મને જવાબમાં,
તો બે પંક્તિ હું પણ ઉમેરુ💗
મારા અંદાજમાં…✦✦✦

☆☆☆ કરી લે મારી પ્રિતની રીતના વખાણ
શરમાયા વગર,💗
કરુ તારી જ વાત,
એ પણ તારુ નામ લીધા વગર…☆☆☆

⁂⁂⁂ તારા સપ્તરંગી પાલવમાં
કુદરતની કેવી કળા વર્તાય છે.💗
વહેતા પવનમાં
રોજ તારી જ ખુશ્બુ મને મહેકાય છે… ⁂⁂⁂

✦✦✦ હોઉ છું હવા રુપે હું
કે તુ માણી શકે મને,
નથી દુર તારાથી💗
જો જાણી શકે મને…✦✦✦

✬✬✬ ક્યાંક તો એ
મોસમની તીથી લખાયેલી હશે..,
જ્યાં ત્રણેય ઋતુ
બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..✬✬✬

✸✸✸ વાવું તારો ખ્યાલ
ને ઉગી નીકળે વ્હાલ,💗
સ્વપ્નોની જાહોજલાલી
ને અમથા-અમથા ન્યાલ…✸✸✸

⭐⭐⭐આવો તો
આજીવન સાથીદાર બનીને આવજો
પળ બે પળના મુલાકાતીઓ
અમને પસંદ નથી.⭐⭐⭐

≛≛≛ એટલી સસ્તી નથી આ જિંદગી
કે કોઈની પાછળ હું ગુજારી દઉંં…
છતાં તને જોઈને થાય છે
કે ફરી એક વાર વિચારી લઉં…≛≛≛

✦✦✦ મારી જીંદગી તારી સાથે તો શરૂ નથી થઈ પણ
એક ઇચ્છા છે કે તારી સાથે જ પૂરી થાય.✦✦✦

ગુજરાતી લવ સ્ટેટસ

✪✪✪ અમે તો પ્રેમ ના નામથી પણ અજાણ હતા
પણ એની ચાહતે મને પાગલ બનાવી દીધો. ✪✪✪

✬✬✬ લોકો આજે પણ મારી ખુશીનુ રાજ પૂછે છે ❤
જો તારી મંજૂરી હોય તો તારું નામ કહી દઉં ?? ✬✬✬

•┈••✦ ❤ ✦••┈• કેટલો પ્રેમ કરું છું એ તને કહી નથી શકતો
પણ એટલું જરૂર જાણું છું કે તારા વિના રહી નથી શકતો •┈••✦ ❤ ✦••┈•

༻❁༺ ના પૂછ તું મારા રાતભર જાગવાનું કારણ,
આ ચાંદ તારો જ હમશકલ છે જે મને સુવા નથી દેતો. ༻❁༺

★★★ જ્યારે તું પાસે હોય છે ને
ત્યારે દિલમાં એક ઇચ્છા થાય છે કે❤
‘આ સમય રોકાઈ જાય તો સારું’ ★★★

⭐⭐⭐ જીંદગીના હરેક વળાંકમાં તુ સાથે રહેજે
પછી ભલેને તુ દૂર હોય❤
પણ હૃદય ની પાસે રહેજે ⭐⭐⭐

✧✧✧ સાચો સબંધ તો એક પુસ્તક જેવો હોય છે
કેટલો પણ જૂનો થઈ જાય તો પણ શબ્દ નથી બદલતા ✧✧✧

⋆⋅☆⋅⋆ “પ્રેમ” તો એકતરફો જ હોય છે
જો બેતરફો હોય તો તે “નસીબ” કહેવાય. ⋆⋅☆⋅⋆

✰✰✰ તું ચાંદ અને હું સિતારો હોત
આસમાનમાં આપણો એક આશિયાનો હોત
લોકો તને દૂરથી જ જોયા કરત…❤
પાસે રહેવાનો હક માત્ર મારો હોત ✰✰✰

⋆⋅☆⋅⋆ જ્યારે ખામોશ આખો થી વાત થાય છે
ત્યારે પ્રેમની શરૂઆત થાય છે
તારા ખયાલો માં ખોવાયેલો રહું છું
ખબર નથી પડતી કે ક્યારે દિવસ અને રાત થાય છે ⋆⋅☆⋅⋆

⋆ ★ પ્રેમ ક્યારેય કોઈની પરમિશન નથી માગતો ❤
એ તો હંમેશા થતો આવ્યો છે અને થતો જ રહેશે⋆ ★

⁂⁂⁂ બહુ ખૂબસૂરત એ રાત હોય છે❤
જ્યારે તારી સાથે દિલની વાત થાય છે ⁂⁂⁂

આ પણ વાંચો : ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન : હવે તમારું ઇ શ્રમ કાર્ડ કાઢવો ઘરે બેઠા, આ રહી પ્રક્રિયા

ગુજરાતી નવા ટેટસ

✰✰✰ ઠંડી હવાઓ કાળી ઘટાઓ મસ્ત ફીજાઓ
દરેક વાર કંઈક કહેતી હોય છે
પણ સંભળાય છે ત્યારે
જ્યારે એ મારી સાથે હોય છે ✰✰✰

★○★ જિંદગી માટે પ્રાણ જરૂરી છે
જીવવા માટે અરમાન જરૂરી છે
અમારી પાસે હોય કેટલું પણ દુઃખ
પણ તારા ચહેરા પર મુસ્કાન જરૂરી છે ★○★

・❥・રાત પડશે તો ચાંદ દુઆ દેશે
સપનામાં એનો ચહેરો દેખાશે
આ પ્રેમ જરા સમજી વિચારીને કરજો
કેમકે એક આંસુ પડશે તોપણ એ સંભળાશે・❥・

••✦ ❤ ✦•• એની સાથે રહેતા રહેતા એની ચાહત થઈ ગઈ
એની સાથે વાત કરતા કરતા એક આદત થઈ ગઈ
એક પલ એ ન મળે તો દિલ બેચેન થઈ જાય છે
દોસ્તી નિભાવતા નિભાવતા એની સાથે મોહબ્બત થઈ ગઈ

••✦ ❤ ✦•• એકલતામાં હસવું એ પણ પ્રેમ છે
અને એ વાતને છૂપાવવું એ પણ પ્રેમ છે ••✦ ❤ ✦••

Gujarati Love Status

✦✦✦ અમારી ભૂલોથી ક્યારે તૂટી ન જતી
અમારી શરારતથી ક્યારેય રૂઠી ન જતી
તમારી ચાહત જ મારી જીંદગી છે
જિંદગીમાં ક્યારેય મને ભૂલી ન જતી ✦✦✦

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”

Gujarati Love Status

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.”

“તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું,
મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું,
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું,
ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું.”

“મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે,
જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે.”

Gujarati Love Status

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

“તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ,
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜”

“જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.”

“ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની,
એની પાસે તો મારાં જેવાં કેટલાંય 🥺 ૨મકડાં હતા.”

“તારા અને મારા મા કેટલી સમાનતા છે,
તું અંતર રાખે છે અને હું તને 😟 અંતરમાં રાખું છું.”

Gujarati Love Status

“હસું છું એટલે માની ના લેતા કે સુખી છું,
રડી 😭 નથી શકતો એટલે હું દુઃખી છું.”

“જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય
એ ખરેખર તમારા હોતા 💔 જ નથી.”

“તમારા મનની વાત જેને સમજાવવી પડે,
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી ☹️ નહી.”

“રિસાઈ ગયેલી ખામોશી કરતાં,
બોલતી ફરિયાદ ખરેખર સારી 😇 હોય છે.”

“પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
વધારે સુખ આપવાની હરિફાઇ.”

Gujarati Love Status

ગુજરાતી ટેટસ બેવફા

✾✾✾ ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ,
દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું. ✾✾✾

💔
મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું,
મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું.
💔

🌈 નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં,
બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું,
તું હસવા માંગે છે ને તો લેં બરબાદ થઈ જાવ છું હું.😭

ભૂલ કદાચ મેં બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી ખૂબ મહોબ્બત કરી લીધી,
એતો મહોબ્બત💕 ને રમત કહે છે,
અને મેં એના માટે બરબાદ પોતાની જિંદગી કરી દીધી.😢

❤️ એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી બન્યા મારા માટે તે એનો જ બનાવ્યો છે મને. 💕

મારી આ મુલાકાત ને ચાહે તો મુસીબત કહજે,
તારી આ દ્રષ્ટિ ને મારા પ્રત્યેની નફરત કહજે,
પરંતુ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય,
જો યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહજે.💕

સંઘરેલી આ યાદો આજે રેતી બની વેરાય જાય છે,
જેટલી શોધું એટલી જ તે ખોવાય જાય છે,
મનને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ,
જ્યાં સપના કોડી ની કીમતે વેચાય જાય છે.

🤫રહી રહી ને ❤️️દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
🌺હરદમ જો તેની યાદ 😢રડાવે તો શું કરૂ?
ખબર મળ્યા હતા કે થશે 👫મુલાકાત સ્વપ્ના માં
પણ 🌌રાતભર જો 😵ઊંઘ ના આવે તો શું કરૂ?🌺

💔 દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી
દુઃખ એ વાત નું છેકે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે 💔

⚝⚝⚝ દુનિયામાં સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો
ખોટુ ન લગાડતા એમા તમે જરાક વધારે ગમી ગયા💔
પરંતુ તમને અમે ન ગમ્યા ⚝⚝⚝

💔
અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો,
દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો
💔

💔
જયાં જુઓ ત્યાં
બસ દિલ નિજ વાતો ચાલે છે
કોઈ લઇ ને રડે😭 છે તો કોઈ આપીને
💔

★○★ તમારી કિંમત એટલીજ રાખો સાહેબ
💔 જેટલી સામે વાળો માણસ ચુકવી શકે 💔
જો મોઘા થઈ ગયા તો એકલા પડી જશો ★○★

✫✫✫ કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા
💔પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે 💔
ઈચ્છવા યોગ્ય ✫✫✫

💔
દિલ લગાડવામાં એક જ હતો ખતરો🛑
એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો
💔

❤️️❤️️ ઝીંદગી મળવી એ નસીબ ની વાત છે,
મુત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મુત્યુ પછી પણ કોઈ ના હદય માં
જીવતા રહેવું એ જીંદગી માં કરેલા કર્મ ની વાત છે. ❤️️❤️️

💔
“ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ🙏 છે.”
💔

💔
જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં
પણ જે મારા સંબંધ👩🏻‍❤️‍👨🏻 નું મહત્વ ના સમજી શક્યા
એ મારા શબ્દો ને શું સમજશે.
💔

💔
પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી ટાઇમ⏳ પાસ જ કર્યો હોત ને,
તો ક્યારના સોરી કહીને બ્લોક🛑 કરી નાખ્યા હોત.
💔

💔
નથી થતા નારાજ હવે કોઈના થી
કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી
💔

💔
ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે,
આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના❌ હતું.
💔

💔
લોકો કહે છે સમજો તો ખામોશી🤐 પણ ઘણું કહે છે.
હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે.
💔

💔
કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.
💔

💔
વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને💔 ચાલ્યા ગયા.
💔

પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ👄 તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…💕

💔
સંઘરેલી યાદો આજે રેતી બની વેરાય છે,
જેટલી શોધું એટલી જ ખોવાય છે,
મન ને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ↗️,
જ્યાં સપના🌃 કોડી ની કીમતે વેચાય છે.
💔

આ પણ વાંચો : સુરક્ષા સેતુ સોસાયટી મોરબી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

લવ શાયરી SMS

☆☆☆ મળી નથી શકતા તો શું થયું
જાન પ્રેમ તો હું મારા જીવથી પણ વધારે કરું છુ તને❤️
———🌻🌷🌻———-

★★★ હું સાચે કોની સાથે વધારે ખુશ છું…?
જ્યારે પણ આ વિચાર આવ્યો છે
ત્યારે દરેક વાર તારો ચહેરો અને
તારું નામ J યાદ આવ્યું છે…!! ★★★
———🌻🌷🌻———-

✦✦✦ તારી ખુશી થી વધારે કંઈ જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય
ઉદાસ નાં થાય I love you Jan ✦✦✦
———🌻🌷🌻———-

✪✪✪ ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે
દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ ✪✪✪
———🌻🌷🌻———-

લોકો કહે છે કે જે નથી મળવાના તને
એને પ્રેમ કરવાનું છોડી દે
મે કહ્યુ કે મળતા તો ભગવાન પણ નથી
તો શું પ્રાથના કરવાનું છોડી દઇએ
🌻🌷🌻———-

સાચો પ્રેમ તો એ છે કે…
જેમાં એકબીજાથી દૂર હોવા છતાં
દરેક પળ એ જ વ્યક્તિ ની…
વારંવાર યાદ જ આવ્યા કરે..❤️❤️
———🌻🌷🌻———-

ક્યારેય તને કહી નહિ શકું કે
હું તને કેટલો પ્રેમ કરું છું
બસ એક ભગવાન જાણે છે કે
હું તારાથી દુર કેવી રીતે જીવું છું
———🌻🌷🌻———-

એમને કહો મારી તડપ ઓછી કરી દે…
હુ ગુનેગાર નથી,
બસ ભૂલ થી પ્રેમ થઈ ગયો છે…
———🌻🌷🌻———-

પ્રેમ ન ભૂખ હે, ન ખેલ હે💕💕
પ્રેમ તો વો પ્યાસ હે
જીતના પિયો, ઉતની પ્યાસ 💗💗💗
———🌻🌷🌻———-

વાયરો તો પ્રેમ નો રોજ વાય છે,
પણ, જંગલ જ વેરાન હોય તો કુદરત શુ કરે???
———🌻🌷🌻———-

જ્યાં જોવો ત્યાં પ્રેમ નાં દર્દીઓ બેઠાં છે…
હજારો મરી ગયાં છે યાદમાં
લાખો તૈયાર થઈને બેઠાં છે..
———🌻🌷🌻———-

મઝા તો મુશળધારમાં જ આવે હો.
ભલે ને એ પછી વરસાદ હોય કે પ્રેમ 💖
———🌻🌷🌻———-

મનાવવાની આવડત અને
માની જવાની ઉતાવળ હોય ને
ત્યાં પ્રેમ ક્યારેય તૂટતો નથી.!!
———🌻🌷🌻———-

એક રિસાય ને બીજો મનાવે,
પછી જે સંબંધ ઘડાય એ પ્રેમ…!!
ક્યાંક શબ્દો બોલે ને ક્યાંક મૌન,
પછી જે સંવાદ રચાય એ પ્રેમ…!!
———🌻🌷🌻———-

કોઈનાં મળવાની માનતા લઈને,,,
ભૂલવાની બાધા સુધીની કહાની એટલે પ્રેમ..!!
———🌻🌷🌻———-

પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે કી
જીને કે લિયે
“સાંસો” કી નહિ “તુમ્હારી”
જરૂરત હૈ
———🌻🌷🌻———-

તમે આવીને મને ૫કડો કે નહી
બઘાએ મને તમારી સાથે છોડી દીઘો છે.
———🌻🌷🌻———-

શુ એવુ નથી થઇ શકતુ ?
કે હુ પ્રેમ માંગુ ને તુ ગળે લગાવીને
બોલે……’બીજુ કાંઇ’
———🌻🌷🌻———-

પ્રેમ માટે દીલ
દીલ માટે હું
તારા માટે હું
અને મારા માટે તું
———🌻🌷🌻———-

જીંદગીની હર એક ૫ળે તુ મારી સાથે રહેજે
૫છી ભલેને તુ દુર હોય ૫ણ હદયની પાસે રહેજે.
———🌻🌷🌻———-

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.
———🌻🌷🌻———-

હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠીતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું🥰🥰
———🌻🌷🌻———-

તુજે ભૂલ કર ભી ના ભૂલ પાયેગે હમ
બસ એયી એક પ્રોમિસ નીભાયેગે હમ
મીટા દેગે હમ ખુદ કો ભી ઈસ જહમ સે લેકિન
તેરા નામ દિલસે ન મીટા પાયેંગે હમ
———🌻🌷🌻———-

પેમ સબંધ સિંદૂર સુધી પહોંચે
એવું જરુરી નથી હોતું,
સાહેબ કેમ કે
મળ્યા વગર નો પ્રેમ
પણ અદભુત હોય છે
———🌻🌷🌻———-

ઓય પાગલ
મન તો એવું થાય છે કે,
હમણાં જ ત્યાં આવી ને
તને એક બચકું 😘 ભરી લઉં
———🌻🌷🌻———-

આ પણ વાંચો : Gujarat police Bharti 2023 : પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે કરાશે ભરતીની જાહેરાત

ગુજરાતી પ્રેમની શાયરી

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો…
મારી લાગણી પણ તું જ છો અને
ભગવાન પાસે માગણી પણ તું જ છો…
———🌻🌷🌻———-

ઓય દીકુ !!
કંઇક મીઠું ખાવા ની ઈચ્છા છે
એક kiss તો આપી દે 😘😘
———🌻🌷🌻———-

ચહેરો મુરઝાઇ જવાના કારણો ઘણાં છે
પણ ચહેરો ખીલી ઉઠવાનું એકમાત્ર
કારણ તું જ છે દીકુ 🥰
———🌻🌷🌻———-

તું online આવે ને મારા
ચહેરા પર smile 😊 આવી જાય
બસ કંઇક એવો પ્રેમ 😘 છે
તારી સાથે જાન 🥰
———🌻🌷🌻———-

છોકરીઓ તો બોલકણી જ હોવી જોઈએ,
મૂંગી તો kiss 💋 કરીને પણ કરી દઇશ!
———🌻🌷🌻———

જાન થી પણ વધારે ચાહું છું તમને,
દરેક ખુશી થી પણ વધુ માગું છું તમને
જો કોઈ પ્રેમ ની હદ હોય તો
એ હદ થી પણ વધુ ચાહું છું તમને
———🌻🌷🌻———-

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!
———🌻🌷🌻———-

નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે
તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે
———🌻🌷🌻———-

ઓય પાગલ
આપણે પણ ટોમ એન્ડ જેરી ની જેમ રહીશું
લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય નહિ થવાનું..!!
———🌻🌷🌻———-

કોઈએ મને પૂછ્યું કે ક્યાં સુધી એને પ્રેમ કરીશ
મે પણ કહી દીધું જ્યાં સુધી આ દિલ ધડકે છે ત્યાં સુધી😍
———🌻🌷🌻———-

કોઈ પુરુષ ની આંખો પોતાના માટે ભીની થતી જોવી,
એ કોઈપણ સ્ત્રી માટે અમૂલ્ય ભેટ છે 💕
———🌻🌷🌻———-

પ્રેમ કરો તો એક જ વ્યક્તિ થી
અને એ પણ સાચા દિલ થી કરો 💕💞💞🥰
———🌻🌷🌻———-

બહુ જ સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તી થી થાય છે !!
———🌻🌷🌻———-

સાચે જ હું પોતાને ખૂબ Lucky feel કરું છું,
કેમ કે મને આટલો પ્રેમ કરવા વાળા તમે મળ્યા છો!!
આઇ લવ યુ દીકુ
———🌻🌷🌻———-

મનપસંદ વ્યક્તિ ની કમી 🙂
આખી દુનિયા ભેગી થઈ ને પણ
પૂરી નથી કરી શકતી💔
———🌻🌷🌻———-

મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા.
જે આંખોમાં મારા માટે પ્રેમ હોય છે
———🌻🌷🌻———-

તારા સ્પર્શ માત્ર થી તારામાં સમાઈ જાઉં છું,
કોણ છું હું ક્યાં છું હું એ બધું જ ભૂલી જાઉં છું !!😍😍
આઇ લવ યુ દીકુ
———🌻🌷🌻———

હવે શું કારણ આપું તમને પ્રેમ કરવાનું
બસ તમે સારા લાગ્યા ને પ્રેમ થઇ ગયો!
———🌻🌷🌻———-

તમારી અદાઓના શું જવાબ આપુ
આ અભિનય ને  શું કિતાબ આપુ
કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત
પણ જે પોતે ગુલાબ છે તેને શું ગુલાબ આપુ.
———🌻🌷🌻———-

મિલન ની યાદ દિલ ને બાળે છે
દરેક જગ્યાએ બસ તમને પાળે છે
હવે મોડું ના કરો આવી જાઓ તમે
હવે નથી રહ્યયુ કોઈ એવુ જો અમને સંભાળે.
———🌻🌷🌻———-

આ રિમઝિમ વરસાદમાં,
મને તારી એક મસ્ત મીઠી મીઠી🥰 કિસ 💋જોઈએ છે.
———🌻🌷🌻———-

મારી દિવાનગી ની કોઈ હદ નહીં
તારા વગર મને કંઈ યાદ નહીં
હું ગુલાબ છું તારા બગીચાનો
તારા સિવાય મારા પર કોઈ બીજાનો અધિકાર નહીં.
———🌻🌷🌻———-

જીસે પાયા ના જા સકતે વો જનાબ હો તુમ
મેરી જિંદગી કા પહેલા ખાબ  હો તુમ
લોગ જાયે કુછ ભી કહે લેકિન
મેરી જિંદગી કા ખૂબસૂરત ગુલાબ હો તુમ.
———🌻🌷🌻———-

ગુલાબ ખિલતે રહે જિંદગી કી રાહ મેં
હસી ચમકતી રહે આપ કી નિગાહ મે
ખુશી કી લહર મિલે હર કદમ આપકો
દેતા હે દિલ દુઆ બારબાર આપકો
———🌻🌷🌻———-

✦✦✦ ગયા અષાઢે ચાતક ક્યાંક રહી ગયું હસે તરસ્યું,
નહિતર ફાળયા ફાગણે સાહેબ વાદળ કેમ વર્ષે ✦✦✦

★…એક રોજ તેમના માટે
❤ જે મળતા નથી રોજ રોજ ❤
પણ યાદ આવે છે હરરોજ…★
———🌻🌷🌻———-

આ પણ વાંચો : જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

Gujarati Love Status

✸…આકાશ ના દર્દ કેટલા આકરા બન્યા હસે
જ્યારે એના આંશુ થીજી ને કરા બન્યા હસ🧡

✯…જીસે પાયા ના જા સકતે વો જનાબ હો તુમ
❥મેરી જિંદગી કા પહેલા ખાબ  હો તુમ
લોગ જાયે કુછ ભી કહે લેકિન
મેરી જિંદગી કા ખૂબસૂરત ગુલાબ હો તુમ…✯
———🌻🌷🌻———-

✣✣✣ ફૂલ બનકર હમ મહેકના  જાનતે હૈ
મુસ્કુરા કે હમ ગમ ભુલાના જાનતે હૈ
લોક ખુશ હોતે હૈ હમસે ક્યુકી🧡
બીના મિલે હમ રસ્તા નીભાના જાનતે હૈ ✣✣✣
———🌻🌷🌻———-

✼✼✼ સાલો બાદ ન જાને ક્યા સમા હોગા
❥હમ દોસ્તો મેં સે  ન જાને કબ કહા હોગા
ફિર મિલનના હુઆ તો મિલેંગે ખાબો મે
જેસે  સુકે  ગુલાબ મિલતે હૈ કીતાબો મે ✼✼✼
———🌻🌷🌻———-

❥…કોઈ એ સાચું જ કહું છે,
કે પ્રેમ નહીં એની યાદો રડાવે છે 🧡

❃❃❃ આપ કે હોઠો પે સદા ખિલતા રહે ગુલાબ
ખુદા ના કરે આપ કભી ઉદાસ રહે
હમ આપકે પાસ ચાહે રહે યા ના રહે ❣️
આપ જીસે ચાહે વો સદા આપકે  પાસ  રહે. ❃❃❃
———🌻🌷🌻———-

♥ જેસી ગુલાબ ગુલાબ કે ગુચ્છ કે  બગેર નહી રહે સકતા ♥
♥ મેરા સચ્ચા પ્યાર તુમ હો મે તુમે પ્યાર કરતા હું ♥
♥ આપકે બીના મેં રેહ નહિ સકતા. ♥
———🌻🌷🌻———-

એક દિવસ હું બેઠો હતો બાગમાં…
ત્યાં મેં જોયા બે ફુલો મહેંકતા..એક લાલ ગુલાબ ને એક સફેદ મોગરો,
એક ભમરો આવી ગુફ્તગુ કરવા લાગ્યો ગુલાબ સાથે, ને…
મોગરો તડપતો રહી ગયો. . વર્ષો સુધી…મારી જેમ….!

❤️‍🔥 કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને.
સંતોષ છે કે હાથમાં, સાચું ગુલાબ છે. ❤️‍🔥
~ બરકત વીરાણી….

ગુલાબ કી ખૂબ સૂરતી ભી ફિકી લગતી હૈ ✶
જબ તેરે ચહેરે પર મુસ્કુરાહટ ખિલતી હૈ ✶
એસે હી મુસ્કુરાતે રહેના મેરે યાર તુ ✶
તેરી ખુશીયો સે મેરી સાંસે જી ઉઠતી હૈ. ✶
———🌻🌷🌻———-

✬✬✬ ગુલાબ કી ભી અજીબ દોસ્તી હોતી હૈ
કાટો  મેં રહેના ઓર પ્યાર બયા કરના ✬✬✬
———🌻🌷🌻———-

❣ હું સાચે કોની સાથે વધારે ખુશ છું…?
જ્યારે પણ આ વિચાર આવ્યો છે ❣
❣ ત્યારે દરેક વાર તારો ચહેરો યાદ આવે છે,
અને તારું નામ યાદ આવ્યું છે… ❣
———🌻🌷🌻———-

❣ તારા ગાલ રસીલા પાન જેવા છે,
જોતાં જ બટકું કરવાનું મન થઈ જાય છે 🥰
———🌻🌷🌻———-

પ્રેમ તો દિલથી દિલનો થવો જોઈએ સાહેબ  
❣ શરીર થી નહીં કેમકે ❣
શરીર તો પૈસાથી પણ મળશે પણ પ્રેમ નહીં..
———🌻🌷🌻———-

❣ દિલ તો કહે છે 
તું  જ્યાં પણ હોય 
હું ત્યાં આવીને તને ગળે લગાવી લઈ ❣
———🌻🌷🌻———-

❣ તું યાદ ન આવે એવી એક પણ સવાર નથી પડી
તને ભૂલી ને સુઈ જાઓ એવી કોઈ રાત નથી પડી. ❣
———🌻🌷🌻———-

❣ એક દિવસ તને જરૂર પસ્તાવો થશે
કે કોઈ હતો જે મને બહુ જ પ્રેમ કરતો ❣
❣ પણ મેં તેની કદર ના કરી…
———🌻🌷🌻———-

❣ ખબર છે ? તારા હસવામાં ❣
❣ અને મારા હસવા મા શું ફરક છે ? ❣
❣ તું ખુશ થઈને હસે છે ❣
❣ અને હું તને ખુશ જોઈને હસું છું ❣
———🌻🌷🌻———- 

પ્રેમ એ નથી જે બધા કરે છે 
પ્રેમ એ  જે 💗લોકો નિભાવતા હોય છે💕💕
———🌻🌷🌻———-

❣ જે સબંધ દિલથી હોય છે ને ❣
❣ એ જ આગળ વધે છે ❣
❣ બાકી આંખોની પસંદ તો ❣
❣ રોજ બદલાય છે. ❣
———🌻🌷🌻———-

❣ ક્યાં રહેવું એ દીલ નક્કી કરે છે
અને કોની સાથે રહેવું એ
કિસ્મત નક્કી કરે છે.💕
———🌻🌷🌻———-

❣ તારી ખુશી માટે મને હારી જવું ગમે છે,
કારણ કે એવી મારી જીત જ શું કામની ❣
❣ જયા તારી “ખુશી” ના હોય,!!
———🌻🌷🌻———-

લોકો કહે છે કે પ્રેમ તેને કરો
જેને તમે પસંદ કરતા હોવ,
પણ હું કહું છું કે પ્રેમ તેને કરો
કે જે તમારી ફીલિંગ સમજે
તમારી ઇજ્જત કરે અને
દરેક બાબતમાં તમારો સાથ આપે.💕💕💗
———🌻🌷🌻———-

હું ગુસ્સો કરું છું, શક કરું છું 
હેરાન કરું છું, પરેશાન કરું છું
લડું પણ છું, બસ એટલા માટે જ
કેમકે હું તને બહુ જ પ્રેમ કરું છું.💗💗
———🌻🌷🌻———-

ઓય દીકુ
આખો દિવસ મસ્ત જાય,
જો સવાર સવારમાં તારી એક કિસ મળી જાય🥰🥰
———🌻🌷🌻———-

આ પણ વાંચો : Aadhar PAN Link Check : તમારું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિન્ક થયું કે નહીં, જાણો અહીંથી

સાચો પ્રેમ શાયરી

સાચો પ્રેમ એ જ છે 
જેમાં ગુસ્સે થવાનો હક્ક બંનેનો હોય
પણ અલગ થવાનો કોઈને નહીં.💕💕
———🌻🌷🌻———-

❥ તું આમ નાં જોયાં કર મને,
નહીં તો હું તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ 😊.

★ કદાચ લોકો નઇ, ★
★ પણ તું તો સમજી શકેને? ★
★ કે ચૂપ રહેતા ને પણ, ★
★ દુઃખ તો થાય જ છે. ★

💝 આજે વરસાદ નું વાતાવરણ છે,
આનાથી પણ સારું કોઈ હતું મારુ,
જે હવે બદલાઈ ગયું છે.💕

💝 પ્રેમ એટલો નજીક થી નીકળયો કે,
મને એમ કે થય જ ગયો.

પૂછે છે મને બધા,
❥ કે લોકો ના દીલમાં કેમ આટલો તું છવાયો છું,
❥ કોણ સમજાવે એ નાદાનો ને,
કે અહી પહોચતાં હું કેટ-કેટલો ઘવાયો છું.

✸✸✸ મેં હવે કહેવાનું છોડી દેવું છે કોઈ ને પણ,
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ બહુ કાઢે છે. ✸✸✸

♥ તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!” ♥

❣❣ “અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.” ❣❣

✫❣✫ પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!! ✫❣✫

💙💙 મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું 💙💙

⭐⭐ પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે ⭐⭐

♡♡♡ મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે.♡♡♡

એક વાત કહું જે લોકો દિલના 🖤 સાચા હશે ને…
એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી 🖤 ને નઈ જાય…!!

💘 યાદ કરું તને તો યાદ આવે એ દરેક પળ… ✌️
જે તારી કે મારી નહીં 💘 પણ આપણી હતી..!!

✦✦✦ પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે સાહેબ….
બાકી કોઈના માટે રડવાથી કોઈ આપણું નથી થતું…✦✦✦

♥ પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે, ✥✥✥
✥✥✥ પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ…!! ♥

❤…હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,
જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું…❤

❥..નજર ફેરવી લીધી એણે મને જોઈને,
ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે…❣

❤ પ્રેમ હોય તો હૈયા માં રાખજો, ❤
❤ મળવાનું ના થાય તો કંઈ નહિ, ❤
❤ પણ સંબંધ જરૂર રાખજો….❤

💞💞💞 ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,
બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ…!!💕💕💕

💖 બદલવા નું નક્કી છે આ દુનિયા માં બધી જ વસ્તુ નું 💖 બસ થોડી રાહ જુઓ,
કોઈક નું દિલ બદલાશે 💖 તો કોઇક ના દિવસો બદલાશે.!!! 💖

💖💖💖 ખોઇ દીધા પછી જ ખ્યાલ આવે છે સાહેબ,
કેટલો કિમતી હતો સમય, વ્યક્તિ, કે સંબંધ….💖💖💖

❤ લોકો કહે છે કે નથી મળવાની તો ભૂલી જા, 💛
💛 અરે મળવાના તો ઈશ્વર પણ નથી, ❤
❤ તો શું આપણે એમને ભૂલી જઈએ છીએ ..?? 💛

⚝⚝⚝ મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં ⚝⚝⚝

ગુજરાતી Love શાયરી SMS

❥ યાદો ને અણી નથી હોતી,
તો પણ એ દિલ માં ખૂંચતી જ રહે છે…!! ❤

💑 ક્યારેય કોઈને દગો ના આપતાં, 💞
❥ અને ક્યારેક છોડવાનું થાય તો કારણ જરૂર આપીને છોડજો, ❤
💞 નહિતર ભગવાન ની સોગંદ, 💑
❤ એ માણસનું એક એક આંસુ તમારી જિંદગી બરબાદ કરી નાખશે…💞

✮✮✮ હું યાદ ના કરું તો, ✮✮✮
❤ તું યાદ મને કરે છે, ❤
ખરેખર આ વાત મને બહુ ગમે છે. ✮✮✮

❤ તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો, ❤
❤ લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી..!! ❤

✿ “મર્યાદા” રાખવી બહુ જરૂરી છે, ✿
✿ પૈસાની કમી હોય ત્યારે “ખર્ચામાં”✿
✿ અને જ્ઞાનની કમી હોય ત્યારે “ચર્ચામાં” ✿

❥ એક વાત યાદ રાખો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ મતલબી નદી વહેતી હોય છે. ❤

💕 સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત, 💕
💕 ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…💕

❤જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,
દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ ❤

💕 મોઢામા મોઢું નાખી ચોકલેટ ખવડાવવા વાળી ઘણી મળસે, ❤
પણ જે નબળા સમયમાં 2 કોળિયા ખાઈને કહી દે
❤ મને ભૂખ નથી એના ગળામાં મંગળસૂત્ર નાખજો 💕

❥ રાત્રે હંમેશા આપણે એવા વ્યક્તિ સાથે જ સૌથી વધુ વાતો કરવાની ઈચ્છા હોય છે, ❤
❥ જે વ્યક્તિ આપણા માટે Special હોય ❤

💝 પ્રેમ એવા વ્યક્તિ ને કરવો કે જે 💝 તમારાથી કોઈ ભૂલ થાય ત્યાર, 💝
💝 ગુસ્સે થઈને વાત કરવાનું બંધ કરવાને બદલે તમારી પાસે આવી પ્રેમ થી સમજાવે…💝

✪✪✪ જિંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,
કેમ કે બહુ સાચવીને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી..!! ✪✪✪

💞💞💞 જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે,
માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે…! 💞💞💞

♤સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે
તારી નજર ઝુકાવી તે દિવસને રાત કરી છે ♤

❥ધોંધાટનું બહાનું કરી
તમે ‘સાદ’ ના દીધો💖
❥નહીતર હાથવગી રાખી હતી ઈચ્છા
મેં રોંકાઈ જવાની💖

💘સાંજનો વિસામો તો ત્યાં જ ગમે💘
જ્યાં રાહ જોતું કોઈ
💘આપણું મળે

💘સાંજનો વિસામો તો ત્યાં જ ગમે💘
જ્યાં રાહ જોતું કોઈ
💘આપણું મળે💘

𓇻𓇻𓇻 ભાર એવો આપજે કે 𓇻𓇻𓇻
ઝૂકી ના શકું
❤ અને સાથ એવો આપજે ❤
કે હું મૂકી ના શકુંં

💌તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ💓
❣️❣️❣️ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ❣️❣️❣️

♡♡♡♡ મારાં લખાણોને અંજામ મળી જાય
જો તારા જ હ્રદયમાં સ્થાન મળી જાય ♡♡♡♡

❤❤નજરથી કત્લ કરવાનું રહેવા દો❤❤
❤તમારી આંખને બોલો અદબ રાખે❤

❤એક સામટો ના આપી શકે❤
❤❤તો કંઈ નઈ❤❤
❤મને તારા અનહદ પ્રેમના❤
❤❤હપ્તા કરી દે❤❤

⭐⭐⭐તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે⭐⭐⭐

✦✦✦નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો✦✦✦

❤પ્રેમ એટલે માત્ર આખો દિવસ -❤
❤વાત કરવી નહીં પણ❤
❤તમે જ્યારે એમની સાથે વાત -❤
❤ન કરી રહ્યાં હોવ તો પણ❤
❤તમને એમનાંજ વિચારો આવે એ પ્રેમ છે❤

❥ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ❣
❥હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ❣

ગુજરાતી પ્રેમની શાયરી 2 લાઇન

✩✩✩ દુનિયાની બધી કવિતાઓ એ પળ સામે પાણી ભરે
❤ જ્યારે ❤
અડધી રાત્રે ખાંસતી ડોશીને
ડોસો ધ્રુજતા હાથે પ્યાલો ધ રે ✩✩✩

✮✮✮ બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું ✮✮✮

❤❤ હ્રદયમાં આવકારો❤❤
❤બધાને અપાય❤
❤❤બાકી સ્થાન❤❤
❤અમુકને જ અપાય❤

✧✧✧ નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ ✧✧✧

❤ તું કેટલી સુંદર છે તને બતાવવા માંગુ છું
મારો પ્રેમ છે તું તને મેળવવા માંગુ છું ❤
❤ તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું
ફરી તારા સાથે થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું ❤

★★★આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી★★★

સુંદર હોવું જરૂરી નથી
કોઈ માટે જરૂરી હોવું સુંદર છે

❃❃❃ વહેલી સવારમાં જ તમારું સ્મરણ થયું
પીગળી ગયું શિખર અને વહેતું ઝરણ થયું ❃❃❃

❥ ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે ❤

❥ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે❤
❥ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે❤

❣ જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો
જ જિંદગી ને અફસોસ રહી જાય છે ❣

❣ તારો ગુસ્સો પણ ચા જેવો જ ❣
❣ અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ ❣

❤ તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ ❤
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ ❤

💖 જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય 💖
💖 એ ખરેખર તમારા હોતા જ નથી 💖

💞💞 હસું છું એટલે માની ના લેતા કે સુખી છું
રડી નથી શકતો એટલે હું દુઃખી છું 💞💞

🌹 તારા અને મારા મા કેટલી સમાનતા છે 🌹
🌹 તું અંતર રાખે છે અને હું તને અંતરમાં રાખું છું 🌹

★★★ ઘણા બધા સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે
એક સાચું બોલી નથી શકતો અને બીજો સાચું સમજી નથી શકતો★★★

❂❂❂ જિંદગી ભર સાથ નહિ આપે તો ચાલે
પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય ❂❂❂

✾✾✾ પ્રેમ એટલે એકબીજા થી એકબીજા ને
વધારે સુખ આપવાની હરિફાઇ ✾✾✾

💚એકાદ એવી સાંજ આવે💚
💚 કે યાદ કરું તને અને ત્યાં જ તું આવે 💚

💙કહો તો થોડું પાસ આવી ને કહું❤
❤ખુદ થી પણ વધુ💙
💙દિલ પડી ગયું છે તારા પ્રેમ માં❤

💗રિસાઈ ગયેલી ખામોશી કરતાં💗
💗બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે💗

✮✮✮ તમારા મનની વાત જેને સમજાવવી પડે
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી નહી✮✮✮

💗સાચો પ્રેમ તો એ કહેવાય
કે life માં ઓપ્શન ભલે ગમે એટલા હોય💗
💗પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિ ની હોવી જોઈએ

❥દિલ કે હાલ બતાના નહિ આતા
❥હમે એસે કિસીકો તડપાના નહિ આતા
❥સુનના તો ચાહતેં હૈં હમ ઉનકી આવાજ કો
❥પર હમે કોઈ બાત કરને કા બહાના નહિ આતા

🌟 તું પૂછી લેજે સવારને ના વિશ્વાસ આવે તો સાંજને
આ દિલ ધડકે છે તારા જ નામ થી 🌟

બેસ્ટ ગુજરાતી લવ શાયરી

❈❈❈ તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે ❈❈❈

💝💝💝 ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઇ ગયા
જેટલું દિલ સાફ રાખ્યું એટલા અમે ગુનેગાર થઇ ગયા💝💝💝

❣❣❣ ક્યારેક ક્યારેક તો તું એવું કરી લે ને
શાયરી છોડી ને મારુ દિલ વાંચી લે ને ❣❣❣

💫💫💫 જોયો નથી એક ચાંદ મેં ઘણા દિવસ થી
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી💫💫💫

♡♡♡ આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં ♡♡♡

⭐⭐⭐હર એક ખૂણે હું શોધતો રહ્યો એની ખુશી
પછી ખબર પડી દિલમાં જ છે એની ખુશી⭐⭐⭐

💟💟💟 જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું
લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું 💟💟💟

💑💑💑 ના ચાંદ ની ચાહત ના તારો ની ફરમાઈશ
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ💑💑💑

✥✥✥ એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે ✥✥✥

🌟🌟🌟 બીજા કોઈનું સ્મિત નિહાળવા નથી માંગતી આ આંખો
પ્રેમનો એ શણગાર આજે પણ છે આંખોમાં 🌟🌟🌟

💖 તારા પ્રેમની દાસ્તાન અમે અમારા દિલમાં લખી છે
ન થોડી ન વધારે પણ બેહિસાબ લખી છે 💖
💖 અમને પણ કરો સામેલ તમારી દુઆમાં
અમે આ શ્વાસની ગણતરી તમારે નામ લખી છે 💖

❋❋❋ આ મનમોહક ક્ષણો હોય કે ન હોય
❤કાલના દિવસમાં આજ જેવી વાત હોય કે ન હોય❤
❤તમારા માટે પ્રેમ રહેશે આ દિલમાં હંમેશા❤
ભલે ને પછી આખી જિંદગી મુલાકાત હોય ન હોય ❋❋❋

ચાહત છે આપને પોતાના બનાવીએ
❣આપથી દિલ લગાવીએ❣
તમે મને ચાહો કે ના ચાહો
❣મારી તો ચાહત છે આપ પર જ જાન લૂંટાવી દઈએ❣

💘આ કિસ્મત મારું ઇમતેહાન લઈ રહી છે
તડપાઈને મને અશહ્ય દર્દ આપી રહી છે💘
💘અમે નથી નીકળ્યાં તમને ક્યારેય આ દિલમાંથી
તો પછી બેવફા કહીને મને કેમ બદનામ કરી રહી છે💘

🤍જીવવા માંગુ છું એમની આંખોની શિતળતાને❤️️
💙પીવા ઈચ્છું છુ એમના હોઠોની કોમળતાને💚
શીખવા માંગુ છું એમની એ સરળતાને
કારણ કે ફક્ત સમજવા માંગુ છું પ્રેમની પવિત્રતાને

તું ચાંદ ને હું સિતારો હોત♥
♥આ આકાશમાં આપણો એક નજારો હોત
લોકો તને જોયા કરતા દૂરથી♥
♥પણ પાસે રહીને એ સુંદરતા પર હક મારો હોત

♥પેલ્લી મોહબ્બત ખુદની અમે જાણી ન શક્યા
પ્રેમ શું હોય છે એ અમે ઓળખી ન શક્યા♥
♥આ દિલ તો એમની નામે કરી નાખ્યું હતું એક સમયમાં
પણ હવે ઇચ્છીએ તોપણ એમને દિલથી નીકળી ન શકયે♥

💏અમે જે પ્રેમ કર્યો હતો એ આજે પણ છે
તારી જૂલ્ફોની ઘટની ચાહત આજે પણ છે💏
💏રાત વિતે છે એ આજે પણ ખ્યાલોમાં તારા
દીવના જેવી એ મારી હાલત આજે પણ છે💏

💞જાદૂ છે એમની દરેક વાતમાં
યાદ ખૂબ જ આવે છે આ ચાંદની રાતમાં💞
💞કાલ જોયું હતું સ્વપ્ન મે એ ઘડીઓનું
જ્યારે શોભતા હતા એ ગોરા હાથ આ હાથમાં💞

દિલમાં ને દિલમાં તને પ્રેમ કરું છું💓
💓ચૂપચાપ મોહબ્બતનો ઈઝહાર કરું છું
જાનું છું કે તમે કિસ્મતમાં નથી મારી💓
💓છતાંય તને પામવાનો પ્રયત્ન વારંવાર કરું છું

પોતાના દરેક શ્વાસમાં તને આબાદ કરી છે
ઓ મારી જાનું તને ખૂબ યાદ કરી છે
આ જિંદગીમાં જો તમે નથી તો કંઈ નથી
મોતથી વધારે તો તમારી ગેરહાજરીની મે અહીં ફરિયાદ કરી છે

💓💓શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે💓💓

✦✦✦✦✦મારી દરેક ખુશીમાં વાત તારી છે
✦✦✦મારા શ્વાસોમાં મેહકતી એ સુગંધ તારી છે
એક પળ પણ ના જીવી શકીએ તારા વગર✦✦✦
કારણ કે ધડકનોથી આવતો અવાજ તારો છે✦✦✦✦✦

🌹તને જોઇને આ આંખો જુકી જાય છે🌹
🌹ને ખામોશી દરેક વાત કહી જાય છે🌹
🌹વાંચી લેજો આ આંખોમાં છલકાતો પ્રેમ તમારો🌹
🌹તારી કસમ તારી ચાલ પર આખી કાયનાત થોભી જાય છે🌹

🌹થતો નથી પ્રેમ કોઈદી કોઈની સૂરત જોઈને🌹
🌹પ્રેમ તો ફક્ત હૈયાથી થાય છે🌹
🌹સુરત તો એમની લાગવા લાગે છે સારી🌹
🌹જેમની દિલમાં ખરેખર કદર થઈ જાય છે🌹

❤આજે ફરી જીવનમાં મનમોહક નજારો મળશે
❤કેમ જિંદગીભર માટે હવે તમારો સાથ મળશે
હવે કશું નથી જોઈતું આ આજીવન મારે તો❤
કેમ કે અમને હવે તમારી બાહોનો સહારો મળશે❤

હુ આશા રાખુ છું કે તમને અમારો લવ શાયરી (love shayari gujarati) વિશેનો આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવી અનેક શેર, શાયરી, સુવિચાર અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. આવી જ પોસ્ટો વાંચવા માટે અમારા વૉટ્સઅપ તથા ટેલિગ્રામ ચેનલ Join કરવાનું ના ભૂલતા.

Telegram ChennalClick Here
Whatsapp GroupClick Here
HomePageClick Here