Gujarat police Bharti 2023 : પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે કરાશે ભરતીની જાહેરાત

Advertisements

Gujarat police Bharti 2023

Gujarat police Bharti 2023 : પોલીસ વિભાગમાં જોડાઇને દેશની સેવાની સાથે સાતેહ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ખુશખબર છે. રાજયના ગૃહ મંત્રી માન. હર્ષ સંઘવી સાહેબે પોલીસ વિભાગમા આ વર્ષે 8000 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ ગૃહ મંત્રી એ શું જાહેરાત કરી છે અને ક્યારે આ ભરતી આવશે ? શું નિયમો હશે ભરતીના?

આ પણ વાંચો : Aadhar PAN Link Check : તમારું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિન્ક થયું કે નહીં, જાણો અહીંથી

Gujarat police Bharti 2023

Gujarat police Bharti 2023 ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર પોલીસ જવાનોની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરવામા આવશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે એમ ગૃહ મંત્રીશ્રી એ જણાવ્યુ હતુ.

ગુજરાત પોલીસ ભરતી 2023 – હાઈલાઈટ્સ

વિભાગનુ નામLok Rakshak Bharti Board (LRB)
પોસ્ટનું નામપોલીસ કોન્સ્ટેબલ
કુલ જગ્યાઓ8000+
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની તારીખહજુ જાહેર થયેલ નથી
સત્તાવાર વેબસાઈટwww.police.gujarat.gov.in

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
બિન હથિયારી કોન્સ્ટેબલની6324
બિન હથિયારી PSIની325
જેલ સિપાહી પુરુષની678
જેલ સિપાહી મહિલાની57
કુલ જગ્યાઓ8000+
આ પણ વાંચો : જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અલગ-અલગ હશે. કેટલીક જગ્યાઓ માટે, જરૂરી શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન હશે, જ્યારે અન્ય માટે, તે 12 પાસ હશે. નોટિફિકેશન બહાર પાડ્યા પછી જ યોગ્યતા સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ થશે.

ઉમર મર્યાદા

 • આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર ૧૮ વર્ષ સુધી માન્ય રહેશે.
 • વધુમાં વધુ ઉમર ૩૪ વર્ષ સુધી માન્ય ગણાશે પરંતુ કેટેગરી પ્રમાણે ઉમરમાં છુટ છાટ આપવામાં આવેલ છે.

પગાર ધોરણ

 • Police Constable lrd ભરતી એ વર્ગ-૩ ની ભરતી છે, તો તેમનો શરુઆતનુ પગાર ધોરણ રુ. ૧૯૯૫૦ રહેશે. જે પ્રથમ પાચ વર્ષ માટે ફિક્સ હશે.

પસંદગી પ્રક્રિયા

Physical Efficiency Test – 25 માર્ક

 • મિત્રો, સૌ પ્રથમ તમારી હાઇટ, વજન અને છાતી ચેક થશે જેમાં પાસ થશો તો તમને ગ્રાઉન્ડ માં એન્ટ્રી મળશે.
 • ત્યારબાદ તમારે ઓછામાં ઓછા ૨૫ મિનિટ માં ૫ કિલોમિટર નુ રનીંગ લાગવુ પડશે તથા મહીલા ઉમેદવાર માટે ૧૬૦૦ મિટર ૯.૩૦ મિનિટ માં પાસ કરવું ફરજીયાત છે. જેટ્લા ઓછા સમય માં પાસ કરશો તેટલા માર્ક વધુ મળશે.
 • રનીંગ નાં કુલ ૨૫ માર્ક છે જેમાંથી તમે જેટ્લા વધુ માર્ક કવર કરી શકો તે તમારા Written Test માટે વધુ મદદ થશે.

Police Bharti Written Examination – 100 માર્ક

 • જે મિત્રોએ Physical Efficiency Test માં પાસ થયેલ છે, તે લોકો આ પોલિસ ભરતી ૨૦૨૩ ની લેખીત પરીક્ષા માટે યોગ્ય ગણાશે.
 • LRD Bharti 2023 ની લેખીત પરીક્ષા કુલ ૧૦૦ માર્ક ની રહેશે જે OMR મુજબની હશે.
 • પોલીસ લેખીત પરીક્ષા માટે સિલેબસ તમે નિચેથી જોઈ શકશો.

Gujarat police Bharti 2023 અરજી કરવાના દસ્તાવેજો

મિત્રો, પોલિસ કોન્સટેબલ ની લેખીત પરીક્ષા બાદ તમારૂ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મેરીટ લિસ્ટ બહાર પડશે, તે પ્રમાણે તમારે નુચે મુજબના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવુ પડશે.

 • ધોરણ ૧૨ ની માર્કસીટ
 • ધોરણ ૧૨ પાસિંગ સર્ટીફિકેટ
 • ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા
 • L.C (Leaving Certificate)
 • તમારા રેસીડેન્ટ ના પુરાવા (અધાર કાર્ડ, રેશનકાર્ડ)
 • નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર
 • જાતી નું પ્રમાણપત્ર
 • જો તમે OBC કેટેગરી માં આવો છો તો તમારે તમારા કુટુબના સભ્યોનો ૧૯૯૪ પેહલાનો જાતીનો પુરાવો જોડવો પડ્શે ( જેવુ કે પિતા કે માતા નુ L.C )
 • જો તમે ST કેટેગરીમાં આવો છો તો તમારે ૭૩ એએ ની નોધ તમારા કુંટબના ૭/૧૨ માં પડેલ હોય તે રજુ કરવી જેથી તમારી જાતી વેરીફિકેશન સરળ રહે.
 • મિત્રો, વધુ માટે તમે ઓફીસીયલ વેબસાઈટ જોઈ શકો છો.

Gujarat police Bharti 2023 માટે અરજી કઈ રીતે કરવી?

Gujarat Police Constable Job Online Application: મિત્રો તમે ઓજસ વેબસાઈટ ની મદદથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો, તેના માટે તમારે ઊપર જણાવેલ જરુરી ડોક્યુમેન્ટ સાથે રાખી ને નિચેના સ્ટેપ ફોલોવ કરવાના રહેશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ભારે ઘટાડો, જાણૉ આજના તાજા ભાવ
 • સૌ પ્રથમ ojas.gujarat.gov.in તમારા મોબાઈલ માં ખોલો.
 • ત્યારબાદ હોમપેજ “Online Application” મેનું પર ક્લિક કરો અને “Apply” પર ક્લિક કરો.
 • હવે તમારી સામે નવુ પેજ ખુલશે જેમા ” Gujarat Police Constable Recruitment Class-3 ” ભરતી પસંદ કરી “Apply” બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • જો તમે OJAS પર તમે રજીસ્ટર કરાવેલ હોય તો ” Register No” & ” Birth Date” નાખી લોગીન કરી શકો. અને નવૂં રેજીસ્ટર હોય તો તમારુ “Account” ઓજસ પર બનાવવનું રહેશે.
 • ત્યારબાદ જરુરી ડૉક્યુમેન્ટ ની માહિતી નાખીને તમારા ફોટો અને સાઈન અપલોડ કરવાના રહેશે.
 • હવે ફોર્મ સબમીટ કરતા પહેલા ઓનલાઈન ફિ ભરવાની રહેશે અને જો ઓનલાઈન ના ભરી શકો તો ચલનની પ્રિન્ટ નિકાળી તમે પોસ્ટ માં પણ ભરી શકો છો.
 • હવે LRD ભરતી ફોર્મ સબમિટ કરી અને પ્રિન્ટ નિકાળી રાખો.
 • અને ખાસ તમારો Police Bharti Confirmation Number સેવ કરી રાખવો

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top