ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા 12 પાસ માટે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [GMRC] ગુજરાત મેટ્રો રેલ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભરતી 2023

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા તાજેટરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાની શરૂઆતની તારીખ20 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ sgsu.gujarat.gov.in

પોસ્ટનું નામ

પોસ્ટજગ્યાઓ
સેક્શન અધિકારી01
એકાઉન્ટન્ટ01
જુનિયર ક્લાર્ક04
આ પણ વાંચો : ગુજરાત માટે 5 દિવસ ‘અતિભારે’, આ જિલ્લાઓ પર સૌથી વધુ સંકટના સમાચાર પડી શકે છે અતિભારે વરસાદ

શૈક્ષણિક લાયકાત

  • સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટપગાર
સેક્શન અધિકારીરૂપિયા 44,900
એકાઉન્ટન્ટરૂપિયા 31,340 (પ્રથમ 5 વર્ષ માટે)
જુનિયર ક્લાર્કરૂપિયા 19,950 (પ્રથમ 5 વર્ષ માટે)

પસંદગી પક્રિયા

  • સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ઉમેદવારની ભરતી ઓનલાઇન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા OMR પદ્ધતિ થી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ https://sgsu.gujarat.gov.in/ પરથી અરજી કરી શકો છો.
આ પણ વાંચો : જિલ્લા બાળ સુરક્ષા એકમ ભુજ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 7 પાસ ઉપર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની શરૂઆતની તારીખ20 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો