GSRTC નરોડા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

GSRTC નરોડા ભરતી 2023 : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC નરોડા ભરતી 2023) એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

આ પણ વાંચો : અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : યોજના અંતર્ગત મજૂરોને મળશે માત્ર 499 રૂપિયામાં 10 લાખનો વીમો

GSRTC નરોડા ભરતી 2023

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નરોડા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GSRTC નરોડા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યાઓજરૂરિયાત મુજબ
નોકરી સ્થળનરોડા / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ04-082023
અરજીનો પ્રકારઓફલાઇન

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટિસ
આ પણ વાંચો : વાપી નગરપાલિકામાં આવી 7 પાસ માટે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 અને 12 પાસ

ઉમર મર્યાદા

  • 16 વર્ષથી ઉપર

પગાર ધોરણ

  • એપ્રેન્ટિસશિપના નિયમો મુજબ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
આ પણ વાંચો : 12 પાસ માટે આવી ક્લાર્કની 759 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત, અહીંથી કરો અરજી

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ04-08-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો