GSPC ગાંધીનગર વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GSPC ગાંધીનગર ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [GTU] ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

GSPC ગાંધીનગર ભરતી 2023

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GSPC ગાંધીનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું મધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 જૂન 2023
સત્તાવાર વેબસાઇટની લિંક@gspcgroup.com

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GSPC LNG દ્વારા શિફ્ટ મેનેજર, શિફ્ટ એન્જીનીયર, શિફ્ટ ઓપરેટર, મેનેજર, શિફ્ટ ઓફિસર તથા ઓફિસરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

  • ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા

જીએસપીસી એલએનજી ગાંધીનગરની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ પસંદગી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GSPC LNG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ @ gspcgroup.com પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે રૂપિયા 75000 ની સહાય

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ31 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ20 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here