અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

AMC ભરતી 2023 : ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે સ્ટાફનર્સ, મેડીકલ ઓફીસર, લેબ ટેકનીશીયન વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને થશે મોટો ધન લાભ, જાણો તમારું ભવિષ્ય

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગર પાલિકા
પોસ્ટ વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ 368
નોકરી સ્થળ અમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ05-06-2023

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
ગાયનેકોલોજીસ્ટ11
પીડીયાટ્રીશીયન12
મેડીકલ ઓફીસર46
એક્સ રે ટેક્નીશીયન02
લેબ ટેકનીશીયન34
ફાર્માસીસ્ટ33
સ્ટાફનર્સ09
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)55
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર166
કુલ જગ્યા368
આ પણ વાંચો : સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે રૂપિયા 75000 ની સહાય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
ગાયનેકોલોજીસ્ટM.D. (Gynecology) OR Post Graduate Diploma in Gynecology
પીડીયાટ્રીશીયનM.D. (Pediatrics) OR Post Graduate Diploma in Pediatrics
મેડીકલ ઓફીસરમાન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી ફરજીયાત.
એક્સ રે ટેક્નીશીયનPossess the Degree of B.Sc with Physics as one of the subject. Possess the certificate of having passed the prescribed XRay technician training course conducted by recognized Institution of a Medical College in Gujarat State. Two years experience for the post preferred.
લેબ ટેકનીશીયનબી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રીના વિષય સાથે માઈક્રોબાયોલોજીના વિષય સાથેના બી.એસ.સી. પસંદગી આપવામાં આવશે.
ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો લેબોરેટરી ટેકનોલોજીનો સર્ટીફીકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
ઉમેદવાર આસી. લેબોરેટરી ટેકનીશીયન તરીકેનો અથવા તેની સમકક્ષ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
ફાર્માસીસ્ટમાન્ય સંસ્થાના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ
સ્ટાફનર્સઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. (નર્સિંગ)ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. અથવા
જનરલ નર્સિંગ અને મીડવાઈફરીનો ડીપ્લોમા ધરાવનાર. અથવા
મીડવાઈફરીનો ટૂંકાગાળાનો કોર્સ કરેલ હોવો જોઈએ.
કોમ્પ્યુટરની ક્વોલીફાઈડ પરીક્ષા પાસ કરી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી લખતા, વાંચતા, બોલતા આવડવું જોઈએ.
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એ.એન.એમ. / એફ.એચ.ડબલ્યુ
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કોમ્પ્યુટર સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
મલ્ટી પરપઝ હેલ્થ વર્કરગર્વમેન્ટ માન્ય આર.એન.આર.એમ. પાસ અથવા ફીમેલ હેલ્થ વર્કર કોર્સ પાસ અથવા એ.એન.એમ.કોર્સ પાસ અથવા એસ.આઈ.ડીપ્લોમા અથવા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોર્સ પાસ.
સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
અન્ય

ઉમર મર્યાદા

પોસ્ટઉમર મર્યાદા
ગાયનેકોલોજીસ્ટ45 વર્ષથી વધુ નહી
પીડીયાટ્રીશીયન45 વર્ષથી વધુ નહી
મેડીકલ ઓફીસર45 વર્ષથી વધુ નહી
એક્સ રે ટેક્નીશીયન45 વર્ષથી વધુ નહી
લેબ ટેકનીશીયન45 વર્ષથી વધુ નહી
ફાર્માસીસ્ટ35 + 1 વર્ષથી વધુ નહી
સ્ટાફનર્સ33 + 1 વર્ષથી વધુ નહી
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)45 વર્ષથી વધુ નહી
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર35 + 1 વર્ષથી વધુ નહી

પગાર ધોરણ

પોસ્ટપગાર
ગાયનેકોલોજીસ્ટલેવલ 11 પે મેટ્રીક્સ રૂ. 67700/208700
પીડીયાટ્રીશીયનલેવલ 11 પે મેટ્રીક્સ રૂ. 67700/208700
મેડીકલ ઓફીસરલેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53100/167800
એક્સ રે ટેક્નીશીયનરૂ. 38090/-
લેબ ટેકનીશીયનરૂ. 31340/-
ફાર્માસીસ્ટરૂ. 31340/-
સ્ટાફનર્સરૂ. 31340/-
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)રૂ. 19950/-
મલ્ટી પરપઝ હેલ્થ વર્કરરૂ. 19950/-

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://www.ahmedabadcity.gov.in પર જીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો મોટો બદલાવ, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી છેલ્લી તારીખ : 05-06-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here