પાટડી નગરપાલિકામાં આવી વિવિધ જગ્યાઓ માટે 7 પાસ ઉપર નવી ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

પાટડી નગરપાલિકા ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે ધોરણ 7 પાસ થી લઈ સ્નાતક સુધીના લોકો માટે ગુજરાતમાં જ સરકારી નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, જાણો તમારું ભવિષ્ય

પાટડી નગરપાલિકા ભરતી 2023

પાટડી નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

પાટડી નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામપાટડી નગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોટિફિકેશનની તારીખ01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.patdimunicipality.org

પોસ્ટનું નામ

  • પાટડી નગરપાલિકા દ્વારા ક્લાર્ક, ઓડિટર, મુકાદમ, સફાઈ કામદાર તથા ટાઉન પ્લાનરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
ક્લાર્કસ્નાતક + CCC પાસ
ઓડિટરબી.કોમ + CCC પાસ
મુકાદમધોરણ 07 પાસ
સફાઈ કામદારલખતા વાંચતા આવડતું હોવું જોઈએ
ટાઉન પ્લાનરબી.ઈ સિવિલ + CCC પાસ

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200
ઓડિટરરૂપિયા 25,500 થી 81,100
મુકાદમરૂપિયા 15,000 થી 47,600
સફાઈ કામદારરૂપિયા 14,800 થી 47,100
ટાઉન પ્લાનરરૂપિયા 39,900 થી 1,26,600

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે પાટડી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.patdimunicipality.org/ પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, પાટડી નગરપાલિકા, પાટડી, તા. દસાડા – 382765, જી. સુરેન્દ્રનગર છે.
  • મિત્રો, તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02757) 228516 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો : તબેલા લોન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર તબેલો બનાવવા માટે આપશે 4 લાખની લોન સહાય

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ01 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ03 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો