[JMC] જામનગર મહાનગર પાલિકા દ્વારા વેટરનરી ડોક્ટર ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

JMC ભરતી 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને વેટરનરી ડોક્ટરની જગ્યાઓ (JMC ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વેટરનરી ડોક્ટર પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે JMC વેટરનરી ડૉક્ટરની પોસ્ટની ભરતી માટે નીચે આપેલી અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે શોધી શકો છો.

આ પણ વાંચો : IBPS દ્વારા બેંકર ફેકલ્ટી તથા અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

JMC ભરતી 2023

જામનગર મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

JMC ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજામનગર મહાનગર પાલિકા – JMC
પોસ્ટનું નામવેટરનરી ડોક્ટર
કુલ જગ્યાઓજરૂરિયાત પ્રમાણે
નોકરી સ્થળજામનગર
ઇંટરવ્યૂ તારીખ0508-2023

પોસ્ટનું નામ

  • વેટરનરી ડોક્ટર
આ પણ વાંચો : જૂનાગઢમાં આભ ફાટ્યું : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ગાડીઓ પાણીમાં તણાઇ, જુઓ વિડીયો

શૈક્ષણિક લાયકાત

  • માન.યુનિ.ના બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની ડીગ્રી ધરાવનાર, ગુજરાત વેટરનરી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તથા કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવનાર.

ઉમર મર્યાદા

  • 18 થી 40 વર્ષ

પગાર ધોરણ

  • 40,000 રૂપિયા પ્રતિ મહિનાના

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.
આ પણ વાંચો : બેંક નોટ પ્રેસ સરકારી કંપની દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

ઇંટરવ્યૂ તારીખ0508-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો