ભારતીય રેલ વિભાગ દ્વારા 10 અને 12 પાસ માટે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ભારતીય રેલવેમાં ભરતી 2023 : તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રેલવેમાં 10 તથા 12 પાસ માટે 530 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [MDM] મધ્યાહન ભોજન યોજના ગુજરાત વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ભારતીય રેલવેમાં ભરતી 2023

ભારતીય રેલ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઇ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભારતીય રેલવેમાં ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામભારતીય રેલવે
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ pb.icf.gov.in

પોસ્ટ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા સુથાર, ઈલેક્ટ્રીશિયન, ફીટર, મશીનિસ્ટ, પેઈન્ટર, વેલ્ડર, MLT-રેડિયોલોજી, MLT-પેથોલોજી તથા PASAAની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

આ પણ વાંચો : [GIDB] ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ, 12 પાસ તથા ITI એમ અલગ અલગ છે જેથી લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટપગાર ધોરણ (સ્ટાઈપેન્ડ)
ધોરણ-10 પાસ માટેરૂપિયા 6,000
ધોરણ-12 પાસ માટેરૂપિયા 7,000
ITI પાસ માટેરૂપિયા 7,000

પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • મેરીટના આધારે પસંદગી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ @ pb.icf.gov.in વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : ICICI દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here