અમદાવાદ મહાનગર પાલિકામાં આવી પરીક્ષા વગર સીધી ભરતી, અહીંથી કરો આવેદન

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં 368 જગ્યા પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો વધારો, જાણો કેટલા વધ્યા આજના ભાવ

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધગ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ15 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ ahmedabadcity.gov.in

પોસ્ટ

  • ગાયનેકોલોજિસ્ટ
  • પીડિયાટ્રિશીયન
  • મેડિકલ ઓફિસર
  • એક્સ-રે ટેક્નિશિયન
  • લેબ ટેક્નિશિયન
  • ફાર્માસીસ્ટ
  • સ્ટાફ નર્સ
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW)
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજનો દિવસ આ રાશીવાળા વ્યક્તિઓના ભવિષ્ય માટે રહેશે ખાસ, જાણો તમારું જન્માક્ષર

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

ન્યૂનતમ 18 વર્ષ
મહતમ 35 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટપગાર
ગાયનેકોલોજિસ્ટરૂપિયા 67,700 થી 2,08,000 સુધી
પીડિયાટ્રિશીયનરૂપિયા 67,700 થી 2,08,000 સુધી
મેડિકલ ઓફિસરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
એક્સ-રે ટેક્નિશિયનરૂપિયા 35,400 થી 1,12,400 સુધી
લેબ ટેક્નિશિયનરૂપિયા 29,200 થી 92,300 સુધી
ફાર્માસીસ્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી
સ્ટાફ નર્સરૂપિયા 29,200 થી 92,300 સુધી
ફિમેલ હેલ્થ વર્કર (FHW)રૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 19,900 થી 63,200 સુધી

પસંદગી પ્રક્રિયા

AMC ની આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારનું ફાઈનલ સિલેક્શન નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા અથવા મેરીટ ના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે સંસ્થા દ્વારા અન્ય કોઈ પ્રક્રિયાનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ @ ahmedabadcity.gov.in પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? જુઓ તમારા નામ પર કેટલા સીમ છે

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ15 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ05 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here