10 પાસ માટે ભારતીય રેલ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

ભારતીય રેલવેમાં ભરતી @ rrcrecruit.co.in : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેમાં નોકરી મેળવવાની એક સુવર્ણ તક સામે આવી છે. રેલવે દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં 548 જગ્યાઓ ભરવામાં આવશે. આ આર્ટીકલમાં આપણે ભારતીય રેલવેમાં ભરતી વિષે માહિતી મેળવવાના છીએ. તો આ પોસ્ટને છેલ્લે સુધી વાંચ જો અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી શકો છો

આ પણ વાંચો : અમદાવાદ મહાનગર પાલિકામાં આવી પરીક્ષા વગર સીધી ભરતી, અહીંથી કરો આવેદન

ભારતીય રેલવેમાં ભરતી

ભારતીય રેલ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભારતીય રેલવેમાં ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામદક્ષિણ પૂર્વ મધ્ય રેલવે
ભરતીનું નામભારતીય રેલવે ભરતી 2023
કુલ જગ્યાઓ548
અરજી કરવાની છેલ્લી તારીખ3 જૂન 2023
ઓફિસીયલ વેબસાઈટ@ rrcrecruit.co.in

પોસ્ટ

ભારતીય રેલ્વેની આ ભરતી દ્વારા, SECR બિલાસપુરમાં કુલ 548 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સમાં કાર્પેન્ટર, COPA, ડ્રાફ્ટ્સમેન (સિવિલ), ઇલેક્ટ્રિશિયન, ફિટર, મશીનિસ્ટ, પેઇન્ટર, પ્લમ્બર, શીટ મેટલ વર્ક, સ્ટેનો (અંગ્રેજી), સ્ટેનો (હિન્દી), ટર્નરની જગ્યાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? જુઓ તમારા નામ પર કેટલા સીમ છે

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો 10મા ધોરણની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ હોવો જોઈએ.
  • આ ઉપરાંત, માન્ય સંસ્થામાંથી સંબંધિત વેપારમાં ITI કોર્સ પાસ જરૂરી છે.

ઉમર મર્યાદા

  • વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારની લઘુત્તમ વય 15 વર્ષ છે અને ઉપલી વય મર્યાદા 24 વર્ષ હોવી જોઈએ.
  • -ઉંમરની ગણતરીનો આધાર 1 મે, 2023 રાખવામાં આવ્યો છે. અનામત વર્ગને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

  • નિયમો મુજબ

પસંદગી પ્રક્રિયા

  • મેટ્રિક અને ITI બંને અભ્યાસક્રમોમાં ઉમેદવારોએ મેળવેલા ટકાવારી ગુણની સરેરાશ લઈને મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • અરજી કરવા માટે, ઉમેદવારે પહેલા સત્તાવાર વેબસાઇટ @ rrcrecruit.co.in ની મુલાકાત લેવી આવશ્યક છે.
  • આ પછી વેબસાઇટના હોમ પેજ પર Apprentice Recruitment ની લિંક પર ક્લિક કરો.
  • આ પછી, નીચેની લિંક પર Latest Recruitment Southern Railway/ Eastern Railway ના વિકલ્પ પર જાઓ.
  • આગલા પેજ પર Registration માટે પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો.
  • હવે અરજી ફોર્મ ભરો. વધુ જરૂરિયાત માટે પ્રિન્ટ આઉટ રાખો.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો વધારો, જાણો કેટલા વધ્યા આજના ભાવ

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ3 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here