ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા તાજેટરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભરતી 2023 – હાઈલાઈટ્સ
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ઉમેદવારની ભરતી ઓનલાઇન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા OMR પદ્ધતિ થી કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ https://sgsu.gujarat.gov.in/પરથી અરજી કરી શકો છો.