વડોદરા મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

VMC ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) ટ્રેડમાં એપ્રેન્ટીસ જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો વધારો, જાણૉ આજના તાજા ભાવ

VMC ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

VMC ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) (એપ્રેન્ટીસ)
કુલ જગ્યા
સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
અરજી છેલ્લી તારીખ30-06-2023
સત્તાવાર વેબસાઈટwww.vmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) (એપ્રેન્ટીસ)
આ પણ વાંચો : કાલુપુર બેન્ક અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન)ધોરણ 12 પાસ

ઉમર મર્યાદા

  • 18 થી 28 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરવાની રહેશે.

પગાર ધોરણ

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓના જીવનમાં થશે ગ્રહ પરિવર્તન, જાણો તમારું ભવિષ્ય

અરજી કઈ રીતે કરવી?

વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. અધુરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

મહત્વપૂર્ણ તારીખ

અરજી છેલ્લી તારીખ30-06-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here