વડોદરા રેલ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

વડોદરા રેલ વિભાગ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવે દ્વારા સંચાલિત સંસ્થા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયમાં વડોદરા ખાતે પરીક્ષા વગર નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ ચાર રાશીવાળા વ્યક્તિઓનો દિવસ રહેશે ખાસ, જાણો તમારું ભવિષ્ય

વડોદરા રેલ વિભાગ ભરતી 2023

વડોદરા રેલ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

વડોદરા રેલ વિભાગ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (ભારતીય રેલવે)
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ23 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ23 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ gsv.ac.in

પોસ્ટ

  • એસોસિયેટ પ્રોફેસર તથા આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ
આ પણ વાંચો : ગેરેજ કીટ સહાય યોજના 2023 : વાહન રિપેરિંગ કરતાં લોકોને મળશે રૂપિયા 16,000 ની સહાય

શૈક્ષણિક લાયકાત

  • તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

ભારતીય રેલવેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 1,50,000 થી લઇ 2,20,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે તથા અન્ય ભથ્થાઓનો લાભ પણ મળવાપાત્ર રહેશે. તમામ માહિતી માટે ઓફિશ્યિલ વેબસાઈટ પર જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ડિયન રેલવે સંચાલિત સંસ્થા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ભારતીય રેલવેની સંસ્થાની સત્તાવાર વેબસાઈટ @ gsv.ac.in પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે ફરી વાર થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ23 માર્ચ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here