રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 301 પોસ્ટ પર ભરતીની જાહેરાત

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી : શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. જો હા તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે. એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જ જરૂર છે તેમને આ લેખ શેયર કરજો.

આ પણ વાંચો : વડોદરા રેલ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી

રિજર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
પોસ્ટ વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાકુલ 307 અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે
અરજી કરવાની શરૂઆતની તારીખ09 મે,2023
અરજી કરવાની છેલ્લી તારીખ09 જૂન,2023
ઓફિશ્યલ વેબસાઈટ@ m.rbi.org.in

પોસ્ટ

  • ઓફિસર ગ્રેડ બી (સામાન્ય )
  • ઓફિસર ગ્રેડ B (ડીઈપીઆર)
  • અધિકારી ગ્રેડ B (ડીએસઆઈએમ )
આ પણ વાંચો : ગેરેજ કીટ સહાય યોજના 2023 : વાહન રિપેરિંગ કરતાં લોકોને મળશે રૂપિયા 16,000 ની સહાય

શૈક્ષણિક લાયકાત

  • ઓફિસર ગ્રેડ ‘ બી(ડીઆર ) : ઉમેદવારોએ કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઇપણ સ્ટ્રીમમાં ઓછામાં ઓછાં ૬૦% માર્ક સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે
  • ઓફિસર ગ્રેડ B (ડીઈપીઆર) : અર્થશાસ્ત્ર, અર્થમિતી, માત્રાત્મક અર્થશાસ્ત્રી, ગાણિતિક અર્થશાસ્ત્રી, સંકલિત અર્થશાસ્ત્રી, અને ફાઇનાન્સ ડીગ્રી પ્રાપ્ત કરેલી હોવી જરુરી છે
  • અધિકારી ગ્રેડ B (ડીએસઆઈએમ) : ખવડપુરથી આંકડાસાસ્ત્ર, ગાણિતિક આંકડાસાસ્ત્ર, ગાણિતિક અર્થશાસ્ત્રી, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને માહીતીશાસ્ત્રમાં માસ્ટર ડીગ્રી કરેલી હોવી જોઈએ.

ઉમર મર્યાદા

  • અરજી કરવા માગતા ઈચ્છુક ઉમેદવારો જે RBI ગ્રેડ B ઓફિસર માટે અરજી કરે તેની વય ઓછામાં ઓછી 21વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ

પગાર ધોરણ

  • ગ્રેડ બી અધિકારી – રૂ. 55200/- પ્રતિ માસ
  • ઓફિસર ગ્રેડ ‘B’ (DR) ડીઈપીઆર – રૂ. 44500/- પ્રતિ માસ

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારે અરજી કરવા સત્તાવાર વેબસાઇટ દ્વારા કરી શકશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ ચાર રાશીવાળા વ્યક્તિઓનો દિવસ રહેશે ખાસ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઇન અરજી કરવાની શરૂઆતી તારીખ : 09 મે,2023
  • ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તારીખ : 09 જૂન,2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here