વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ની ભરતીની જાહેરાત

વડોદરા મહાનગર પાલિકા ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ પદો પર નવી ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : મહેસાણા અર્બન બેંકમાં આવી ક્લાર્ક તથા અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

વડોદરા મહાનગર પાલિકા ભરતી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

વડોદરા મહાનગર પાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ23 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ vmc.gov.in

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા એન્ટોમોલોજિસ્ટ, કેમિસ્ટ, ડેપ્યુટી ચીફ ઓફિસર, નાયબ કાર્યપાલક ઈજનેર, ટ્રેનિંગ ઓફિસર, લેબર વેલ્ફેર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર, પી.એ.ટુ મ્યુનિસિપલ કમિશનર, સ્ટોર સુપ્રિટેન્ડેન્ટ તથા મટીરીયલ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ રહેજો આ ચીજવસ્તુઑ થી દૂર, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

  • તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • VMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પક્રિયા

  • આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ vmc.gov.in પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : ગુજરાત GO-GREEN યોજના 2023 : યોજના અંતર્ગત ટુ-વ્હીલરની ખરીદી માટે મળશે રૂપિયા 30 હજારની સહાય

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ04 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ23 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો