મહેસાણા અર્બન બેંકમાં આવી ક્લાર્ક તથા અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહેસાણા અર્બન બેંક ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મહેસાણા અર્બન કોઓપરેટીવ બેંકમાં ક્લાર્કની પોસ્ટ પર નોકરી મેળવવની ઉત્તમ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ રહેજો આ ચીજવસ્તુઑ થી દૂર, જાણો તમારું ભવિષ્ય

મહેસાણા અર્બન બેંક ભરતી 2023

અર્બન બેંક મહેસાણા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

મહેસાણા અર્બન બેંક ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામમહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક
પોસ્ટનું નામક્લાર્ક
નોકરીનું સ્થળમહેસાણા (ગુજરાત)
અરજી કરવાનું માધ્યમઓનલાઇન તથા ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.mucbank.com

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા ક્લાર્ક (ક્લેરિકલ ટ્રેઈની) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ભારે ભરખમ વધારો, જાણો આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતી માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 20,000 તથા ત્યારબાદ માસિક પગાર રૂપિયા 27,800 ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે IBPS દ્વારા ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ @ www.mucbank.com પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
    • ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા 384002 છે.
    • ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
    • મિત્રો, ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02762) 257233, 257234 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો : ગુજરાત GO-GREEN યોજના 2023 : યોજના અંતર્ગત ટુ-વ્હીલરની ખરીદી માટે મળશે રૂપિયા 30 હજારની સહાય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો