ફટાફટ જોઈલો : તમારા નામનું સીમ બીજું કોઈ તો નથી વપરાતું ચેક કરો અહીથી

How to know how many sim registered on my aadhar card

SIM Cardની મદદથી કૌભાંડીઓ ઘણા પ્રકારના ફ્રોડ કરે છે. કૌભાંડીઓ કોઈ બીજા વ્યક્તિના નામ પર સિમ લઇ લે છે. સ્વાભાવિક છે કે આ સિમને ફેક રીતે કાઢવામાં આવે છે. જેથી સામાન્ય માણસના મનમાં સવાલ આવે છે કે તેના નામ પર કેટલા સિમ કાર્ડ નિકળ્યાં છે, તે અંગે જાણકારી મેળવી શકાય છે કે નહીં.તો આ લેખ … Read more