GSEB Board Result 2023 : ધોરણ 12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ

GSEB Board Result 2023 ધોરણ 12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ

GSEB Board Result 2023 : હાલમાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે.થોડા દિવસોમાં 12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને … Read more