શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના 2023 : સરકાર આપશે નવો ધંધો શરૂ કરવા માટે રૂપિયા 8 લાખની સહાય

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના 2023 સરકાર આપશે નવો ધંધો શરૂ કરવા માટે રૂપિયા 8 લાખની સહાય

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના 2023 : કેમ છો પ્રિય વાંચકો? આશા રાખીશ કે મઝામાં હશો. ગુજરાતના ૨૬ વિભાગો દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. આજે આપણે એક વિભાગની યોજના વિશે વાત કરીશું. કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્‍યોતિ ગ્રામોદ્યોગ વિકાસ … Read more