માલ વાહક વાહન યોજના 2024 : સરકાર આપશે ખેડૂતોને માલવાહક ખરીદવા માટે 75,000 ની સહાય

માલ વાહક વાહન યોજના 2024 સરકાર આપશે ખેડૂતોને માલવાહક ખરીદવા માટે 75,000 ની સહાય

માલ વાહક વાહન યોજના 2024 : ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતી કામમાં અવનવી રીતો અપનાવીને, પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં … Read more