મફત પ્લોટ સહાય યોજના 2023 : સરકાર દ્વારા ઘર બનાવવા માટે મળશે 100 ચોરસવાર મફત પ્લોટ

મફત પ્લોટ સહાય યોજના 2023

મફત પ્લોટ સહાય યોજના : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે 100 ચો.મી. સુધીના ઘરથાળના મફત પ્લોટ ફાળવવા પંચાયત વિભાગ, નાણા વિભાગ અને મહેસુલ વિભાગે મંજુરી આપી છે. રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની વાત કરીએ તો તેની શરૂઆત 1972થી થઇ હતી. ગુજરાત સરકારના પંચાયત વિભાગ … Read more