પપૈયાની ખેતી માટે સહાય યોજના 2023 : ખેડૂતોને મળશે પપૈયાની ખેતી માટે કુલ ખર્ચની 50% સહાય

પપૈયાની ખેતી માટે સહાય યોજના 2023 ખેડૂતોને મળશે પપૈયાની ખેતી માટે કુલ ખર્ચની 50% સહાય

ગુજરાતમાં ફળ પાકોનું વાવેતર બધા જિલ્લામાં થાય છે. તેજ પ્રમાણે પપૈયાને પણ સૂકું વાતાવરણ માફક આવે છે અને તે વધુ વરસાદ સહન કરી શકતો નથી. પપૈયાની ખેતી એ ડાંગ સિવાયના દરેક જિલ્લામાં જોવા મળે છે. સરકાર દ્વારા પપૈયાની ખેતીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના, … Read more