સરસ્વતી સાધના યોજના : ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને મળશે સાયકલ

સરસ્વતી સાધના યોજના : ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને મળશે સાયકલ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ધોરણ 9 માં અભ્યાસ કરતી બાળકીઓ ને ઘરે થી સ્કૂલ જવા આવવા માટે તકલીફ ના પડે અને ટાઈમસર શાળાએ પહોચે તે હેતુ થી Saraswati Sadhana Yojana અથવા Cycle Sahay Yojana Gujarat 2022 ને શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર ની આ Free Cycle Sahay Yojana અંતર્ગત ધોરણ 9 માં અભ્યાસ કરતી … Read more