ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 : G3q ની સફળતા બાદ G3q 2.0 શરૂ, અહીંથી કરો ઓનલાઈન આવેદન

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 G3q ની સફળતા બાદ G3q 2.0 શરૂ, અહીંથી કરો ઓનલાઈન આવેદન

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 : ગુજરાત વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે Gujarat Gyan Guru Quiz ચાલુ કરેલી છે. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા. 24 મી ડિસેમ્બરના રોજ દેશની સૌથી … Read more