ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 : G3q ની સફળતા બાદ G3q 2.0 શરૂ, અહીંથી કરો ઓનલાઈન આવેદન

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 : ગુજરાત વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે Gujarat Gyan Guru Quiz ચાલુ કરેલી છે. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા. 24 મી ડિસેમ્બરના રોજ દેશની સૌથી મોટી ‘Gujarat Gyan Guru Quiz 2.0 ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજકોટ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0

ગુજરાતના લોકોને સરકારી યોજનાઓની યાદી મેળવી શકે. સરકારી નોકરીની માહિતી ઓનલાઈન પોર્ટલ મેળવીને જ્ઞાન વધારી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નો શુભારંભ રાજકોટ ખાતે થનાર છે. તા-૨૪/૧૨/૨૦૨૩ થી આવનારા કુલ 10 અઠવાડિયા માટે આ ક્વિઝ રમાડવામાં આવશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે. દર રવિવાર થી શુક્રવાર સુધી સવારના 08:00 વાગ્યાથી રાત્રીના 12:00 વાગ્યા સુધી ક્વિઝ રમી શકશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સવારના 07 વાગ્યાથી કુલ 120 પ્રશ્નની ક્વિઝ બેંક રમી શકશે. જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન www.g3q.co.in પોર્ટલ પર કરી શકશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નો શુભારંભ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
શુભારંભ તારીખ, વાર અને સમય24 ડિસેમ્બર 2023, રવિવાર, બપોરે 01:00 કલાકે
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
શુભારંભની સ્થળસાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
સત્તાવાર વેબસાઇટhttp://www.g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિજનો ઉદેશ્ય

આ ક્વિઝના ઉદ્દેશ્યો નીચે મુજબ આપેલા છે.

  • આ ક્વિઝ સ્પર્ધા, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય.
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી તથા તેમનામાં આત્મવિશ્વાસનો વધારો કરવો.
  • કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.

જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ચાલુ કરવાની માહિતી

આ ક્વિઝ ચાલુ કરવાની માહિતી “Gujarat Gyan Guru Quiz” આપેલ છે, . અને આ ઉપરાંત =“Gujarat Information” નામના ઓફિશિયલ Twitter (X) હેન્‍ડલ પરથી મેળવી શકાય છે.

જાણશે ગુજરાત, જીતશે ગુજરાતનો ધ્યેય

‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય-મંત્ર રહેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ થી કરશે. ગુજરાતના તમામ અભ્યાસુ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.

અરજી કઈ રીતે કરવી?

માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24th December 2023 ના રોજ ઓનલાઇન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કર્યા બાદ સાંજે 6 વાગ્યા થી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે. મિત્રો, આ ઓનલાઈન રજીસ્ટ્રેશન હાલમાં ચાલુ થઈ ગઈ છે. મિત્રો, કેવી રીતે ઓનલાઈન કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અમે તમેન આપીશું. જે નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર કે મોબાઈલમાં “Google Chrome” ખોલો.
  • હવે “Google Search” માં જઈને “G3q Quiz 2.0” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search Result આવે તેમાંથી અધિકૃત www.g3q.co.in વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આ અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ તેના Home Page પર જાઓ.
  • હવે તમારે “અહીં નોંધણી કરો / Register Here” તેના Menu પર જવાનું રહેશે.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
  • તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ માં અલગ-અલગ વિગતો જોવાની રહેશે.
  • હવે તમારે પૂરું નામ, જાતિ, સંપર્ક નંબર અને ઈમેઈલની વિગતો નાખ્યા બાદ આગળ ફોર્મ ભરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
  • હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
  • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
  • હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.
  • છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો