ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 : સરકાર આપશે ખેડૂતને Android મોબાઈલ ખરીદવા 6000 ની સહાય

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 સરકાર આપશે ખેડૂતને Android મોબાઈલ ખરીદવા 6000 ની સહાય

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2023-24 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ 2023, બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો … Read more