ધોરણ 10 પાસ માટે આવી કોન્સ્ટેબલની 1558 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત, પગાર 25 હજારથી શરૂ

SSC MTS ભરતી 2023 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર (CBIC & CBN) પોસ્ટ માટે જાહેરાત કરી છે. SSC કુલ 1558 પર ભરતી કરશે. આ ભરતી ની જાહેરાત 30 જૂન 2023 ના રોજ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SSC ભરતી માટે 21જુલાઇ 2023 સુધી ઑફિશિયલ વેબસાઈટ @ssc.nic.in દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે

આ પણ વાંચો : [DHS] જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

SSC MTS ભરતી 2023

SSC MTS Apply Online 2023 તમે સ્ટાફ સિલેક્શન કમિશનની આ જગ્યાઓ માટે માહિતી મેળવવા માંગો છો કે અરજી કરવા માંગો છો, બંને કામ માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ કરવા માટે SSC ની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – ssc.nic.in.

SSC MTS ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટ નામમલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS)
અને હવાલદાર
કુલ જગ્યાઓ1558
નોકરીનું સ્થાનભારત
છેલ્લી તારીખ21/07/2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટssc.nic.in

પોસ્ટનું નામ

  • મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS)
  • હવાલદાર (કોન્સ્ટેબલ)
આ પણ વાંચો : અતિભારે વરસાદને કારણે ગુજરાતમાં પૂરની શક્યતા, ગુજરાતમાં હજુ આગામી 4 દિવસ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

ઉમર મર્યાદા

ન્યૂનતમ ઉમર18 વર્ષ
અધિકતમ ઉમર25 વર્ષ

પગાર ધોરણ

  • 25,000 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી ફી

  • BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
  • મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
  • અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

  • સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે MTS & હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ રાખજો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ30/06/2023
અરજી કરવાની છેલ્લી તારીખ21/07/2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો