સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીંથી કોર આવેદન

SSA ગુજરાત ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત શિક્ષણ વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [VNSGU] વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

SSA ગુજરાત ભરતી 2023

સંસ્થાનું નામસર્વ શિક્ષા અભિયાન
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ23 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ssgujarat.org/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર, એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર તથા હિસાબનીશની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : 10 પાસ માટે ભારતીય રેલવેમાં આવી 2400 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરરૂપિયા 20,000
મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટરરૂપિયા 16,500
એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટરરૂપિયા 13,000
હિસાબનીશરૂપિયા 8,500

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર SSA વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ssgujarat.org/ પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://samagrashiksha.ssagujarat.org/ પર જઈ Career સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : PVC Aadhar Card Online : ફક્ત 50 રૂપિયામાં ATM જેવુ પીવીસી આધાર કાર્ડ બનાવો ઘરે બેઠા

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ14 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ23 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો