SIDBI આસિસ્ટન્ટ મેનેજરની ભરતી 2022 : સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) એ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, SIDBI કુલ 100 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 13 ડિસેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેની અધિકૃત વેબસાઇટ @sidbi.in દ્વારા 03.01.2023 સુધીમાં SIDBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2022 માટે ઑનલાઇન અરજી કરી શકે છે.
અનુક્રમણિકા
SIDBI ભરતી 2022
ભારતીય લઘુ ઉધોગ વિકાસ બેંક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વીધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
SIDBI ભરતી 2022 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ભારતીય લઘુ ઉધોગ વિકાસ બેન્ક (SIDBI) |
પોસ્ટ | મદદનીશ મેનેજર |
કુલ જગ્યાઓ | 100 |
અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ | 14.12.2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03.01.2023 |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરી સ્થળ | ભારતમાં ગમે ત્યાં |
નોકરીનો પ્રકાર | સરકારી |
પોસ્ટ
- મદદનીશ મેનેજર
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં LLB/ B.Tech/ CA/ Ph.D./ PG ડિગ્રી હોવી જોઈએ.
આ પણ વાંચો : સોના ચાંદીના આજના તાજા ભાવ : તારીખ 15.12.2022 |
ઉમર મર્યાદા
- લઘુત્તમ વય મર્યાદા – 21 વર્ષ
- મહત્તમ વય મર્યાદા – 28 વર્ષ
પગાર ધોરણ
- ન્યૂનતમ પગાર : રૂ. 28,150/-
- મહત્તમ પગાર : રૂ. 70,000/-
અરજી ફી
- જનરલ/ OBC/ EWS: રૂ. 0/-
- SC/ST/PwD: રૂ. 175/-
પસંદગી પ્રક્રિયા
- સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે.
- લેખિત કસોટી
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી તપાસ
અરજી કઈ રીતે કરવી?
- SIDBI આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
- નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક @www.sidbi.in પર ક્લિક કરો.
- તે પછી “SIDBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
- સૂચનાને ધ્યાનથી વાંચો અને સ્ટેપ બાય સ્ટેપ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે, તમારી ઓનલાઈન અરજી કન્ફર્મ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ તારીખ
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ : 14.12.2022
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 03.01.2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |
3 thoughts on “[SBDI] ભારતીય લઘુ ઉધોગ વિકાસ બેંકમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”