હવે જન્મ અને મરણનો દાખલો કઢાવો ઘરે બેઠા ઓનલાઈન, જાણો શું છે પ્રક્રિયા

E olakh birth and death certificate : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જન્મ તેમજ મરણનું સર્ટિફિકેટ સરળતાથી લોકો ડાઉનલોડ કરી શકે તે માટે એક ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જેના દ્વારા સરકારી કચેરીના ધક્કા ખાધા વિના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન જન્મનું તેમ જ મરણનો દાખલો ઓનલાઈન ઘરે બેઠા ડાઉનલોડ કરી શકે.

આ પણ વાંચો : [SBDI] ભારતીય લઘુ ઉધોગ વિકાસ બેંકમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન

આજે આપણે આ લેખ દ્વારા ઘરે બેઠા જન્મનું અને મરણનું પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેની વિશે ચર્ચા કરીશું. જન્મ અને મરણ અધિનિયમ 1969 અંતર્ગત દરેક વ્યક્તિને તેમનું જન્મ તેમજ મરણનું રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે, તે પ્રમાણે આ પોસ્ટમાં આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને તમે ઘરે બેઠા જન્મ અને મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો, અને તમે આ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન – હાઈલાઈટ્સ

પોસ્ટનું નામજન્મ અને મરણનો ઓનલાઈન દાખલો કઈ રીતે ડાઉનલોડ કરવો?
Post NameHow to Registration e olakh birth and death in Gujarati
લાભજન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર ઓનલાઇન માટે, ડાઉનલોડ પ્રમાણપત્ર
રાજ્યનું નામગુજરાત
સત્તાવાર વેબસાઇટhttps://eolakh.gujarat.gov.in/

ઇ ઓળખપત્ર ઓનલાઈન

e olakh birth and death Registration: જો તમારે તમારા બાળકનો જન્મનો પ્રમાણપત્ર ડાઉનલોડ કરવો હોય અથવા કોઈપણ વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે ઘરે બેઠા જન્મનું તેમ જ મરણનું પ્રમાણપત્ર મેળવી શકો છો.

જન્મનું તેમજ મરણનું પ્રમાણ મિત્રો મેળવવા માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જ્યાં તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ દ્વારા એક લીંક મોકલવામાં આવશે તે ઓપન કરીને તમે જન્મનું તથા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો તો ચાલો આપણે તે વિશેની ચર્ચા કરીએ.

આ પણ વાંચો : જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત, પગાર 15000 થી શરૂ

જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું?

જો તમારા અથવા તમારા બાળકનો જન્મ પુત્ર ખોવાઈ ગયું હોય તો તમે ગુજરાતમાં નવું પ્રમાણપત્ર બનાવી શકો છો જે તમે નીચે આપેલા સેક્સને ફોલો કરીને ઘરે બેઠા નવું જન્મ પ્રમાણપત્ર બનાવી શકો છો.

સૌપ્રથમ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ ઈ ઓળખની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે “ડાઉનલોડ પ્રમાણપત્ર (Download Certificate)” ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.

ત્યાં તમારે જન્મ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ માંગવામાં આવતી બધી જ માહિતી જેવી કે એપ્લિકેશન નંબર મોબાઈલ નંબર જેવી વગેરે માહિતી તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો. જો તમારું બધી વિગતો દાખલ તમારી સુધીમાં બતાવે તો તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

મૃત્યુનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરવું?

સૌપ્રથમ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ “ઈ ઓળખની” મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે “ડાઉનલોડ પ્રમાણપત્ર (Download Certificate)” ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.

ત્યાં તમારે મૃત્યુ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ માંગવામાં આવતી બધી જ માહિતી જેવી કે એપ્લિકેશન નંબર મોબાઈલ નંબર જેવી વગેરે માહિતી તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો. જો તમારું બધી વિગતો દાખલ તમારી સુધીમાં બતાવે તો તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો : હવે આધારકાર્ડમાં સુધારા વધારા કરો તમારા મોબાઈલ વડે ઓનલાઈન ઘરે બેઠા

મહત્વપૂર્ણ લિન્ક

જન્મ મરણનો દાખલો ઓનલાઈન Click Here
HomePageClick Here