[RNSBL] રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે 12 પાસ માટે ભરતીની જાહેરાત

RNSBL ભરતી 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.એ એપ્રેન્ટિસ – પટાવાળા (રાજકોટ) (RNSBL ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અને આ એપ્રેન્ટિસ પટાવાળા (રાજકોટ) માટે અરજી કરો. RNSBL એપ્રેન્ટિસ પટાવાળા (રાજકોટ) ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

આ પણ વાંચો : [RBI] રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં આવી વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

RNSBL ભરતી 2023

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ RNSBL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

RNSBL ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL)
પોસ્ટનું નામએપ્રેન્ટીસ – પટાવાળા (રાજકોટ)
કુલ જગ્યાઓજરૂરિયાત પ્રમાણે
નોકરી સ્થળગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ19-092023
અરજીનો પ્રકારઓનલાઈન

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટીસ – પટાવાળા (રાજકોટ)
આ પણ વાંચો : PUC સર્ટિફિકેટ ઓનલાઈન : હવે તમારા વાહનનું PUC સર્ટિફિકેટ મેળવો ઘરે બેઠા ઓનલાઈન, આ રહી પ્રક્રિયા

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ ગ્રેજ્યુએટ, ફ્રેશર્સ અરજી કરી શકે છે.
  • ઉપરોક્ત પોસ્ટ મુખ્ય મંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાના નિયમો અનુસાર નિયત મુદત પર ભરવામાં આવશે. માત્ર પુરૂષ ઉમેદવારો અને સ્થાનિક ઉમેદવારોને જ ગણવામાં આવશે. એટલે કે માત્ર રાજકોટ
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉમર મર્યાદા

  • મહત્તમ 30 વર્ષ.

પગાર ધોરણ

  • 15,000 રૂપિયા પ્રતિ મહિના થી શરૂ

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
આ પણ વાંચો : સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીંથી કોર આવેદન

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ12-09-2023
અરજી કરવાની છેલ્લી તારીખ1909-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો