RCM અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2023 : સરકાર આપશે ગર્ભવતી મહિલાઓને પોષણ માટે રૂ. 5000 ની સહાય

RCM અમદાવાદ ભરતી 2023

સંસ્થાનું નામપ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ24 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://communi.gujarat.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ દ્વારા પ્રોજેક્ટ ઈજનેર, મ્યુનિસિપલ ઈજનેર, એમ.આઈ.એસ આઈ.ટી એક્પર્ટ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ તથા મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સ્પેશિયાલિસ્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : [SSA] સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, રિજનલ કમિશનર મ્યુનિસિપાલિટી અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

ઉમર મર્યાદા

  • પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા કોઈ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા અમુક પોસ્ટ માટે 42 વર્ષ તો અમુક પોસ્ટ માટે 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
પ્રોજેક્ટ ઈજનેરરૂપિયા 50,000
મ્યુનિસિપલ ઈજનેરરૂપિયા 30,000
એમ.આઈ.એસ આઈ.ટી એક્પર્ટરૂપિયા 30,000
અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટરૂપિયા 50,000
મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સ્પેશિયાલિસ્ટરૂપિયા 50,000

પસંદગી પ્રક્રિયા

  • અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલવા વિનંતી કરવામાં આવે છે.
આ પણ વાંચો : પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

નોટિફિકેશનની તારીખ24 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો