[SSA] સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

SSA ગુજરાત ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સર્વ શિક્ષા અભિયાનની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

SSA ગુજરાત ભરતી 2023

SSA – સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

SSA ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસર્વ શિક્ષા અભિયાન
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ26 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gyansahayak.ssgujarat.org/

પોસ્ટનું નામ

  • જ્ઞાન સહાયક

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • SSA ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગાર ધોરણ

  • સર્વ શિક્ષા અભિયાનની આ ભરતીમાં જ્ઞાન સહાયકના પદ પર પસંદગી પામ્યા બાદ તમને માસિક ફિક્સ વેતન રૂપિયા 24,000 ચુકવવામાં આવશે. 11 મહિના બાદ જયારે કોન્ટ્રાકટ રીન્યુ થશે ત્યારે સરકારશ્રીના નિયમો મુજબ બેજીક પે ના 5% પ્રમાણે વેતનમાં વધારો કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ26 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો