મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન બનાવવા મળશે રૂપિયા 75,000 ની સહાય

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2023 અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુ માં ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી.

આ પણ વાંચો : [SSCDL] સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ESNO ની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023

આથી મુખ્ય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. આજે હું તમને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે જરૂરી દસ્તાવેજો, યોજનાનો હેતુ, ઓનલાઇન રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ, સહાયના ધોરણો, અરજી કરવાની છેલ્લી તારીખ જેવી વગેરે બાબતો વિશે જણાવીશ.

ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એ ગુજરાતના ખેડૂતો માટે એક સારોએવો ફાયદાકારક સાબિત થાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાકના સંગ્રહ માટે તૈયાર કરવામાં આવે છે. ખેડૂતના શેડ બનાવવા માટે મદદગાર થવા માટે ગુજરાત સરકાર 30,000/- રૂપિયા આપે છે. જેથી ખેડૂતોએ તેમના ભાગે શેડમાં સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનુ નામપાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) યોજના
હેતુપાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય પૂરી પાડવી
અરજીનો પ્રકારઓનલાઈન
સહાય75,000 રૂપિયા
લાભાર્થીગુજરાતનાં ખેડૂતો
સતાવાર સાઇટ@ ikhedut.gujarat.gov.in

પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો ઉદેશ્ય

સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો લાભદાર યોજના સાબિત થઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અટલ સરકારે ૩૦ હજાર રૂપિયા એક શેડ દીઠ આપે છે.

આ પણ વાંચો : [RNSBL] રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ ગોડાઉન સહાય યોજના હેઠળ ખેડૂતોને 75,000/- રૂપિયા પ્રતિ શેડ સહાય આપવામાં આવે છે. છે.આ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની અને ૪૦૦ કરોડ રૂપિયાથી 1.25 લાખ કરોડ રૂપિયા સુધીની ગોડાઉન સહાય યોજના આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં 2.32 લાખ ટન પાક નો સંગ્રહ થાય છે.

યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાઓની શરૂઆત નીચે મુજબ આપેલી છે જવાન નીચે આપેલ શરતોનું પાલન થતું હશે તો ગોડાઉન યોજના માં સહાય મળવાપાત્ર થશે.

  • અરજી કરનાર ખેડૂતને ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જોઈએ
  • ગુજરાત રાજ્યના અનુસૂચિત(SC) જાતિ અને અનુસૂચિત(ST) જનજાતિ અને આ સિવાયની તમામ જ્ઞાતિઓ માટે આ યોજના લાભદાયક છે.
  • આ યોજનાનો લાભ ગુજરાતના તમામ લોકો લઇ શકે છે.
  • અરજી કરનાર ખેડૂતે તેમની પાસે જમીન ધરાવતો હોવો જોઈએ અથવા આવાં અધિકારીનો પ્રમાણપત્ર ધરાવતો હોવો.
  • આ યોજના હેઠળ એક ખેડૂત ફક્ત એક જ વાર લાભ લઇ શકે છે. એટલે કે ખેડૂતના આ જીવન દરમ્યાન એક જ વખત મળશે આ સહાય.
  • આ ગોડાઉન યોજના માટે ખેડૂતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પાક સંગ્રહ ગોડાઉન યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ખેડૂત લાભાર્થીને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા 75,000 હજાર રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય પેટે મળવા પાત્ર થશે.
  • અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટેની સબસીડી ₹50,000 સુધીની હતી જે હવે વધારીને 75000 કરવામાં આવી છે

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

ગોડાઉન સહાય યોજના અથવા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ આપેલા છે.

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ખેડૂત બેંકની પાસબુક ની ઝેરોક્ષ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ખેડૂત નો ikhedut portal 7 12
  • રેશનકાર્ડ
  • જો ખેડૂતની ખેતરે ભાગીદારી એટલે કે સંયુક્ત માં હોય તો સંમતિ પત્ર.

અરજી કઈ રીતે કરવી?

જે ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ અમારા નીચેના સ્ટેપ ફોલો કરી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

આ પણ વાંચો : આજનું રાશિફળ : મેષ, વૃશ્ચિક, મીન રાશીવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, જાણો તમારું ભવિષ્ય
  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ અને તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં
  • ત્યારબાદ પોર્ટલમાં જમણી સાઈડ વિવિધ યોજનાઓમાં અરજી કરો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે તમને ત્યાં ગોડાઉન સહાય યોજના જોવા મળશે જેની સામે અરજી કરવા એક ક્લિક કરો ના બટન પર ક્લિક કરો
  • હવે તમારી સામે નવા પેજમાં આજે ફોન ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
  • ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભર્યા બાદ અરજીની એકવાર ચોક્કસ શીખો અને સબમિટ કરો
  • ત્યારબાદ અરજી ફોર્મ નીકળ્યા હતા અને સાથે જરૂરી દસ્તાવેજો પણ પ્રિન્ટ કરી રાખો

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
HomePageઅહીં ક્લિક કરો