MDM ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, પગાર 15,000 થી શરૂ

GPSSB Junior Clerk Call Letter 2023

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મઘ્યાહન ભોજન યોજનામાં વિવિધ પદો પર પરીક્ષા વગર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2023 : પાકમાં નુક્શાન થયેલ ખેડૂતોને સરકાર આપશે વળતરરૂપે સહાય

MDM ગુજરાત ભરતી 2023

મધ્યાહન ભોજન યોજના MDM ગુજરાત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામમધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ11 જુલાઈ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ11 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ mdm.gujarat.gov.in

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર
આ પણ વાંચો : 10 પાસ માટે ભારતીય રેલ વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, MDM ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂપિયા 10,000
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરરૂપિયા 15,000

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીત કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
આ પણ વાંચો : [RNSBL] રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની શરૂઆતની તારીખ11 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો