10 પાસ માટે ભારતીય રેલ વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

ભારતીય રેલવે ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવેમાં 10 પાસ માટે 1104 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતીનો મોકો આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભારતીય રેલવે ભરતી 2023

ભારતીય રેલ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભારતીય રેલવે ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામભારતીય રેલવે
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ ner.indianrailways.gov.in

પોસ્ટનું નામ

  • મીકેનીકલ વર્કશોપ,
  • સિગ્નલ વર્કશોપ,
  • બ્રિજ વર્કશોપ,
  • ડીઝલ શેડ,
  • કેરેજ એન્ડ વેગન

શૈક્ષણિક લાયકાત

  • ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા ITI કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ભારતીય રેલવે ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ @ ner.indianrailways.gov.in વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ03 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ02 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો