મઝગાંવ ડોકયાર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ ઉપર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

મઝગાંવ ડોકયાર્ડ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે શિપ બનાવતી કંપનીમાં 8 પાસ, 10 પાસ તથા ITI પાસ માટે ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [IRMA] ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા આણંદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મઝગાંવ ડોકયાર્ડ ભરતી 2023

મઝગાંવ ડોકયાર્ડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 8 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

મઝગાંવ ડોકયાર્ડ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામમઝગાંવ ડોક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ mazagondock.in

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટિસ
આ પણ વાંચો : GSRTC નરોડા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • મઝગાંવ ડોકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 08 પાસ, 10 પાસ અથવા ITI પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • મઝગાંવ ડોકની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • મઝગાંવ ડોકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા મઝગાંવ ડોકની સત્તાવાર વેબસાઈટ @ mazagondock.in વિઝીટ કરો.
  • હવે તમને Career સેકશનમાં “Career-Apprentice” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : યોજના અંતર્ગત મજૂરોને મળશે માત્ર 499 રૂપિયામાં 10 લાખનો વીમો

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ05 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો