મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023 : આજના સમયમાં નોકરી મેળવવી એ એક મોટી વાત છે, જો તમે સરકારી નોકરી મેળવશો તો તમારું અને તમારા પરિવારનું જીવન બદલાઈ જશે. તેથી અમે દરરોજ સરકારી અને ખાનગી નોકરીની જાહેરાતોની વિવિધ માહિતી તમારી સાથે શેર કરીએ છીએ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં આજની ભરતી આવી છે . તો આ પોસ્ટ સીધી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023

મહેસાણા જીલા પંચાયત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય સંસ્થા, મહેસાણા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળમહેસાણા
નોટિફિકેશનની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://mahesana.nic.in/

પોસ્ટ

  • મીડ વાઇફરી: 08
  • મેડિકલ ઓફિસર: 13
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW): 12
  • ફાર્માસીસ્ટ: 01
  • એકાઉન્ટન્ટ: 01
  • સોસીયલ વર્કરની: 01
આ પણ વાંચો : હવે વર્ષો જૂના ડિલીટ થઈ ગયેલા ફોટા પાછા મેળવો માત્ર 2 જ મિનિટમાં

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટપગાર
મીડ વાઇફરીરૂપિયા 30,000
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 13,000
ફાર્માસીસ્ટરૂપિયા 13,000
એકાઉન્ટન્ટરૂપિયા 13,000
સોસીયલ વર્કરનીરૂપિયા 15,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓનું ડૂબી શકે છે ભવિષ્ય, જાણો તમારું રાશિફળ

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ : 07 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 13 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here