સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 1031 જગ્યાઓ માટે વિવિધ પોસ્ટો પર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

State Bank of India Recruitment 2023 : આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં આવી છે. તો આ State Bank of India Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.

આ પણ વાંચો : મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

SBI ભરતી 2023

SBI બેંકે તેના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે 1031 જગ્યાઓની ભરતી બહાર પાડી છે. આ ભરતી ચેનલ મેનેજર ફેસિલિટેટરની 821 જગ્યાઓ, ચેનલ મેનેજર સુપરવાઈઝરની 172 જગ્યાઓ અને સપોર્ટ ઓફિસરની 38 જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી રહી છે. SBI ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઑનલાઇન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી છે. SBI બેંક ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરવાનુ 1લી એપ્રિલ 2023 થી શરૂ થઈ ગયુ છે. SBI રિટાયર્ડ સ્ટાફ ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે.

SBI ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.sbi.co.in/

પોસ્ટ

  • Channel Manager Facilitator -Anytime Channels (CMF-AC) :: 821 જગ્યાઓ
  • Channel Manager Supervisor Anytime Channels (CMS-AC) :: 172 જગ્યાઓ
  • Support Officer- Anytime Channels (SO-AC) : 38 જગ્યાઓ
આ પણ વાંચો : હવે વર્ષો જૂના ડિલીટ થઈ ગયેલા ફોટા પાછા મેળવો માત્ર 2 જ મિનિટમાં

શૈક્ષણિક લાયકાત

SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે અરજદારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ અથવા અધિકારીઓ હોવા જોઈએ. ઉમેદવારો નીચે આપેલ નોટિફિકેશનમાથી શૈક્ષણિક લાયકાત વિશે ડીટેઇલમા માહિતી જોઇ શકે છે.

ઉમર મર્યાદા

SBI બેંક ભરતી 2023 માટે ઓછામા ઓછી ઉંમર 60 વર્ષ અને વધુમા વધુ ઉંમર 63 વર્ષ રાખવામાં આવી છે. વય મર્યાદા ગણતી વખતે 1 એપ્રિલ, 2023 ને આધાર તરીકે ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે.

પગાર ધોરણ

Channel Manager FacilitatorRs.36,000/- પ્રતિ મહિનો
Channel Manager SupervisorRs.41,000/- પ્રતિ મહિનો
Support OfficerRs.41,000/- પ્રતિ મહિનો

પસંદગી પ્રક્રિયા

SBI ભરતી માટે ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મની ચકાસણી પછી ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.

  • ફોર્મની ચકાસણી
  • ઇન્ટરવ્યુ
  • ડોકયુમેંટ વેરીફીકેશન
  • મેડીકલ તપાસ

અરજી કઈ રીતે કરવી?

SBI ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે આપેલ છે. ઉમેદવારો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને અનુસરીને SBI બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ SBI ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://www.sbi.co.in/web/careers ઓપન કરો.
  • આ પછી તમારે હોમ પેજ પર રિક્રુટમેન્ટ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે SBI ભરતી 2023 ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 ની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી ધ્યાનથી અભ્યાસ કરો
  • તમે જો આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો આગળની પ્રોસેસ કરો.
  • ત્યારબાદ ઉમેદવારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, ઉમેદવારે અરજી ફોર્મમાં માંગવામા આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરો.
  • પછી તમારા જરૂરી ડોકયુમેંન્ટ, ફોટો અને સહી અપલોડ કરો.
  • ફોર્મ આખુ ભર્યા પછી, તેને ફાઈનલ સબમિટ કરવાનું રહેશે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાના શરૂ તારીખ : 01 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 30 એપ્રિલ, 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here