કર્ક રાશિ English Names (ડ,હ) : કર્ક રાશિ પરથી બાળકોના નામ

Kark rashi નામ | Kark rashi nam | Kark rashi girls name | Kark rashi પરથી છોકરીઓના નામ | ડ પરથી છોકરીઓના નામ | girls name from latter D| Kark rashi નામ બેબી | હ પરથી નામ છોકરી | કર્ક રાશી નામ લિસ્ટ | name list | mesh rashi name list | ડ,હ પરથી નામ | અ પરથી નામ બેબી | હ પરથી નામ girl | baby girl name rashi Kark | | ડ,હ અક્ષર કર્ક રાશિ નામ | ડ,હ પરથી નામ Girl | Kark RASHI NAME GUJARATI | Kark RASHI GUJARATI NAM

કર્ક રાશિ In English : હાલના યુગમાં માતા-પિતા તેમના બાળકનું નામ કંઈક યુનિક રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે સર્વોચ્ચ નામ પસંદ કરતા હોય છે. આવા માતા-પિતા માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા કર્ક રાશિ (ડ,હ) પરથી છોકરાઓના નામ (Kark Rashi Boy Names) ની યાદી આપની સમક્ષ રજુ કરી છે. જેમાં કર્ક રાશિના ડ,હ અક્ષર પરથી નામ (Kark Rashi Names in Gujarati) આપવામાં આવ્યા છે, રાશિના અક્ષરો પ્રમાણે નામ અનુક્રમે નીચે આપ્યા છે.

કર્ક રાશિ English Names

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે. અહીંયાં કર્ક રાશિ માટે ડ,હ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ (Kark Rashi Name Gujarati) આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.

કર્ક રાશિ English Names – માહિતી

રાશિચક્રકર્ક
સંસ્કૃત નામકર્કરાશિ:
નામનો અર્થકરચલો
પ્રકારજળ-મૂળભૂત-નકારાત્મક
રાશિચક્ર તત્વજળ
નક્ષત્રપુનર્વસુ
સ્વામી ગ્રહચંદ્ર
રાશિચક્રના લક્ષણોહિંમતવાન, સહાનુભૂતિશીલ, દયાળુ
ભાગ્યશાળી રંગદૂધિયું, સફેદ
ભાગ્યશાળી દિવસ/વારસોમવાર, ગુરુવાર
ભાગ્યશાળી અંક7, 16, 25, 34, 43, 52
નામાક્ષરડ,હ
ભાગ્યશાળી રત્નમોતી

‘ડ’ પરથી છોકરાઓના નામ

  • ડાઈમલ – Daimal
  • ડૈની – Daini
  • ડાલીમ – Dalim
  • ડેમ – Dam
  • ડિવ્યાંશ – Divyansh
  • ડિવિક – Divik
  • ડિવીજ – Divij
  • ડિવિત – Divit
  • ડિશેન – Dishen
  • ડેનિશ – Denish
  • ડિમન – Deman
  • ડેમિન – Demin
  • ડીમ્પ – Deemp
  • ડેની – Deny
  • ડેનિયલ – Denial
  • ડેવિલ – Devil
  • ડેવિન – Devin
  • ડુમાની – Dumany
  • ડ્યુમિની – Dumini
  • ડેવેન – Deven
  • ડેવીશ – Devish
  • ડેવિક – Devik
  • ડ્યુતિત – Dyutit

‘ડ’ પરથી છોકરીઓનાં નામ

  • ડિમ્પલ – Dimpal
  • ડીંકી – Dinki
  • ડિમ્પી – Dimpi
  • ડોલી – Doli
  • ડેનિષા – Denisha

‘હ’ પરથી છોકરાઓના નામ

  • હરિત – Harit
  • હરેન – Haren
  • હરિન – Harin
  • હર્ષ – Harsh
  • હરિ – Hari
  • હર્ષિદ – Harshid
  • હર્નિશ – Harnish
  • હર્ષલ – Harshal
  • હંસલ – Hansal
  • હર્ષિલ – Harshil
  • હાર્દિક – Hardik
  • હર્ષેશ – Harshesh
  • હિમાંશુ – Himanshu
  • હિરેન – Hiren
  • હિતેશ – Hitesh
  • હ્રદેશ – Hradesh
  • હિતાંશુ – Hitanshu
  • હિતેન – Hiten
  • હિમેશ – Himesh
  • હેમલ – Hemal
  • હેમાંગ – Hemang
  • હેતાંશ – Hetansh
  • હેમંત – Hemant
  • હરિત – Harit
  • હર્ષાંંગ – Harshag

‘હ’ પરથી છોકરીઓના નામ

  • હેમાંગી – Hemangi
  • હેલી – Heli
  • હેમીશા – Hemisha
  • હેતલ – Hetal
  • હેમાલી – Hemali
  • હાર્દિ – Hardi
  • હેત્વી – Hetavi
  • હંસા – Hansha
  • હેમીશા – Hemisha
  • હીમાંશી – Himanshi
  • હેતુ – Hetu
  • હિતૈેષી – Hiteshi
  • હરિણી – Harini
  • હરીશા – Harisha
  • હિના – Hina
  • હેતા – Heta
  • હીરલ – Hiral
  • હીરક – Hirak
  • હેના – Hena
  • હિરણ્યા – Hiranya
  • હીમા – Hima
  • હિમાદ્રી – Himadri
  • હિમાની – Himani
  • હર્ષના – Harshna
  • હર્નિશા – Harnisha
  • હર્ષિદા – Harshida
  • હિરણ્ય – Hiranya
  • હેમજા – Hemja

તો મિત્રો આશા કરી છીએ કે તમને અમારી આ પોસ્ટ કર્ક રાશિ English Name પસંદ આઈ હશે, જેમાં ખ,જ પરથી છોકરા અને છોકરીઓનાં નામ પસંદ આઈ હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા, સાથે જ એ પણ જણાવી દઈએ કે આ પોસ્ટની અંદર તમામ નામ ફેન્સી છે તો કોઈ પણ પ્રકારની ટીકા કરવી નહીં.

મહત્વપૂર્ણ લિન્ક

મકર રાશિ English Name (ખ,જ)અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો