મકર રાશિ English Name (ખ,જ) : મકર રાશિ પરથી છોકરા છોકરીના નામ

Makar rashi નામ | Makar rashi nam | Makar rashi girls name | Makar rashi પરથી છોકરીઓના નામ | ખ પરથી છોકરીઓના નામ | girls name from latter K | Makar rashi નામ બેબી | જ પરથી નામ છોકરી | મકર રાશી નામ લિસ્ટ | name list | Makar rashi name list | ખ,જ પરથી નામ | ખ પરથી નામ બેબી | જ પરથી નામ girl | baby girl name rashi Makar | ખ,જ અક્ષર મકર રાશિ નામ | ખ,જ પરથી નામ Girl | Makar RASHI NAME GUJARATI | Makar RASHI GUJARATI NAM.

પ્રિય મિત્રો અહીંયા મકર રાશિ ના અક્ષરો ખ,જ છે. તેમાંથી જ પરથી છોકરાના નામ (Boy Names Form J In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

મકર રાશિ English Name

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યા નું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે. અહીંયા મકર રાશિ માટે ખ,જ પરથી છોકરી તેમજ છોકરા ના હિન્દુ નામ (Makar Rashi Name Gujarati) આપેલ છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો. આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામ દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.

મકર રાશિ English Name – હાઈલાઈટ્સ

રાશિચક્રમકર
સંસ્કૃત નામમકરરાશિ:
નામનો અર્થબકરી
પ્રકારપૃથ્વી મૂળભૂત નકારાત્મક
રાશિચક્ર તત્વપૃથ્વી
નક્ષત્રશર્વણ, ઉત્તરાષાદ
સ્વામી ગ્રહશનિ
રાશિચક્રના લક્ષણોકરકસર, વિચારશીલ, સારી સમજદારી, શક્તિ પ્રેમી, આત્મનિર્ભર, બૌદ્ધિક
ભાગ્યશાળી રંગકાળો, વાદળી, બ્રાઉન
ભાગ્યશાળી દિવસ/વારશનિવાર
ભાગ્યશાળી અંક4, 8
નામાક્ષરખ,જ
ભાગ્યશાળી રત્નનીલમ

‘ખ’ પરથી છોકરાઑના નામ

  • ખગેન્દ્ર – Khagendra
  • ખગેશ – Khagesh
  • ખૈરી – Khairy
  • ખાજિત – Khajit
  • ખાલિદ – Khalid
  • ખનક – Khanak
  • ખાનજન – Khanjan
  • ખારાંશુ – Kharanshu
  • ખાતવીક – Khatvik
  • ખાવંદ – Khavand
  • ખાવિશ – Khavish
  • ખેલન – Khelan
  • ખેમચંદ – Khemchand
  • ખેમપ્રકાશ – Khemprakash
  • ખેંગાર – Khengar
  • ખેનિલ – Khenil
  • ખેવંશ – Khevansh
  • ખિલન – Khilan
  • ખીલવ – Khilav
  • ખિલેશ – Khilesh
  • ખીમજી – Khimji
  • ખીમરાજ – Khimraj
  • ખીરજ – Khiraj
  • ખીશાંત – Khishant
  • ખીયાં – Khiyan
  • ખોસલ – Khosal
  • ખુનીશ – Khunish
  • ખુરશીદ – Khurshid
  • ખુશ – Khush
  • ખુશાલ – Khushal
  • ખુશાન્શ – Khushansh
  • ખુશાંત – Khushant
  • ખુશબીર – Khushbir
  • ખુશિલ – Khushil
  • ખુશમિત – Khushmit
  • ખુશવંત – Khushwant
  • ખુસ્મિત – Khusmit
  • ખ્યાલ – Khyal

‘ખ’ પરથી છોકરીઓનાં નામ

  • ખુશી – Khushi
  • ખ્યાતિ – Khyati
  • ખેવના – Khevana
  • ખુશાલી – Khuhali
  • ખુશ્બૂ – Khushbu
  • ખંજના – Khanjana

‘જ’ પરથી છોકરૉના નામ

  • જગત – Jagat
  • જતીન – Jatin
  • જપન – Japan
  • જલ્પન – Jalpan
  • જશ – Jash
  • જાગૃત – Jagrut
  • જીતેન – Jiten
  • જગન – Jagat
  • જવાહર – Javahar
  • જવલંત – Javlant
  • જિગીશ – Jigish
  • જુગનૂ – Juganu
  • જુગલ – Jugal
  • જૈમિનિ – Jaimini
  • જીત – Jit
  • જન્મેશ – Janmesh
  • જય – Jay
  • જાગેશ – Jagesh
  • જિતેશ – Jitesh
  • જીવન – Jivan
  • જગજિત – Jagjit
  • જૈમિન – Jaimin
  • જાબાલિ – Jabali
  • જીજ્ઞેશ – Jignesh
  • જીનેશ – Jinesh
  • જ્ઞાનેશ – Gnanesh
  • જ્ઞાનેન્દ્ભ – Gnanebhdra
  • જ્ઞાનેશ્વર – Gnaneshwar

‘જ’ પરથી છોકરીઓનાં નામ

  • જાનકી – Janaki
  • જલ્પા – Jalpa
  • જસ્મિન – Jasmin
  • જાન્હવી – Jahnvi
  • જિજ્ઞાસા – Jignasha
  • જૂહી – Juhi
  • જયના – Jayana
  • જવાલા – Jwala
  • જાગૃતિ – Jagruti
  • જીગીષા – Jigisha
  • જેતલ – Jetal
  • જોલી – Joli
  • જવનિકા – Javnika
  • જામિની – Jamini
  • જેનીસ – Jenis
  • જયેષ્ઠા – Jayeshtha
  • જુગમા – Jugama
  • જયોતિ – Joyti
  • જોષા – Josha
  • જયા – Jaya

તો મિત્રો આશા કરી છીએ કે તમને અમારી આ પોસ્ટ કુંભ રાશિ English Name પસંદ આઈ હશે, જેમાં ખ,જ પરથી છોકરા અને છોકરીઓનાં નામ પસંદ આઈ હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા, સાથે જ એ પણ જણાવી દઈએ કે આ પોસ્ટની અંદર તમામ નામ ફેન્સી છે તો કોઈ પણ પ્રકારની ટીકા કરવી નહીં.

મહત્વપૂર્ણ લિન્ક

કુંભ રાશિ English Name (ગ,શ,સ,ષ)અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો