જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

જુનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 : શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોઇપણ પરીક્ષા વગર સીધી ભરતી મોકો આવી ગયો છે.તો અમારી તમને વિનતી છે કે આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો બદલાવ, જાણો આજના તાજા ભાવ

જુનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023

જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેળ છે.

જુનાગઢ જિલ્લા પંચાયત ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટનું નામઅલગ અલગ
સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય એકમ
નોકરીનું સ્થળજૂનાગઢ, ગુજરાત
નોટીફિકેશન તારીખ11 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ11 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 મે 2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંકhttps://junagadhdp.gujarat.gov.in/

પોસ્ટ

  • મેડિકલ ઓફિસર,
  • આયુષ મેડિકલ ઓફિસર,
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ,
  • ફિમેલ હેલ્થ વર્કર,
  • લેબોરેટરી ટેક્નિશિયન,
  • સુપરવાઈઝર,
  • મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર,
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW),
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટન
આ પણ વાંચો : સોલાર રૂફટોપ યોજના 2023 જાહેર : યોજના અંતર્ગત મળશે સોલાર લગાવવા માટે ખર્ચના 40% સહાય

શૈક્ષણિક લાયકાત

  • મીત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લીંકની મદદથી જોઈ શકો છો

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટપગાર
મેડિકલ ઓફિસર70,000 રૂપિયા
આયુષ મેડિકલ ઓફિસર22,000 થી 25,000 રૂપિયા
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ13,000 રૂપિયા
ફિમેલ હેલ્થ વર્કર12,500 રૂપિયા
લેબોરેટરી ટેક્નિશિયન13,500 રૂપિયા
સુપરવાઈઝર12,000 રૂપિયા
મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર16,000 રૂપિયા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)8000 થી 13,000 રૂપિયા
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ13,000 રૂપિયા
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ13,000 રૂપિયા

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આ રાશીવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ11 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 મે 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here