Advertisements
SSC CHSL ભરતી 2023 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 12 પાસ કે તેની સમક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કમ્બાઈન હાયર સેકન્ડરી લેવલ (CHSL 10+2)ની 1600 જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
SSC CHSL ભરતી 2023
SSC – સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
SSC CHSL ભરતી 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | SSC ભરતી 2023 |
પોસ્ટ નામ | SSC CHSL Recruitment 2023 SSC CHSL Bharti 2023 |
કુલ જગ્યા | 1600 |
સંસ્થા નામ | સ્ટાફ સિલેકશન કમિશન (SSC) |
નોકરી સ્થળ | ભારત |
અરજી શરૂ તારીખ | 09-05-2023 |
અરજી છેલ્લી તારીખ | 08-06-2023 |
સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
પોસ્ટ
પોસ્ટનું નામ |
---|
લોવર ડીવીઝન ક્લાર્ક (LDC) / જુનિયર સેક્રેટીયેટ આસીસ્ટન્ટ (JSA) |
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) |
ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ A |
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- લાયકાતની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ઉમર મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષની હોવી જોઈએ (01-08-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર |
---|---|
લોવર ડીવીઝન ક્લાર્ક (LDC) / જુનિયર સેક્રેટીયેટ આસીસ્ટન્ટ (JSA) | રૂ. 19,900-63,200 (પે લેવલ 2) |
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) | રૂ. 25,500-81,100 (પે લેવલ 4) રૂ. 29,200-92,300 (પે લેવલ 5) |
ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ A | રૂ. 25,500-81,100 (પે લેવલ 4) |
અરજી ફી
મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવાર | ફી નથી |
અન્ય તમામ ઉમેદવારો | રૂ. 100/- |
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી વિવિધ મોડ પ્રમાણે અલગ અલગ થશે.
અરજી કઈ રીતે કરવી?
- લાયકાત ધરાવતા ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી શરૂ તારીખ : 09-05-2023
- અરજી છેલ્લી તારીખ : 08-06-2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર વેબસાઇટ | Click Here |
HomePage | Click Here |