બેંક નોટ પ્રેસ સરકારી કંપની દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

બેંક નોટ પ્રેસ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નોટની છાપકામ કરતી સરકારી કંપની BNPમાં કાયમી નોકરીનો મોકો આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

બેંક નોટ પ્રેસ ભરતી 2023

બેંક નોટ પ્રેસ સરકારી કંપની દ્વારા તાજેટરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

બેંક નોટ પ્રેસ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામબેંક નોટ પ્રેસ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ21 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ bnpdewas.spmcil.com

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ બેંક નોટ પ્રેસ દ્વારા સુપરવાઇઝર, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ તથા જુનિયર ટેક્નિશિયનની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે

શૈક્ષણિક લાયકાત

  • BNP દેવાસની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
સુપરવાઈઝરરૂપિયા 27,600 થી 95,910 સુધી
જુનિયર ઓફિસ આસિસ્ટન્ટરૂપિયા 21,540 થી 77,160 સુધી
જુનિયર ટેક્નિશિયનરૂપિયા 18,780 થી 67,390 સુધી

પસંદગી પ્રક્રિયા

BNP દેવાસની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંક નોટ પ્રેસની સત્તાવાર વેબસાઈટ @ bnpdewas.spmcil.com પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે “Click here to apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ22 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો